Site icon

Rashmika mandanna: શું ખરેખર વિજય દેવરાકોંડા ને ડેટ કરી રહી છે પુષ્પા ની શ્રીવલ્લી? રશ્મિકા ની એક તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન

Rashmika mandanna: રશ્મિકા તેની ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે હવે વધુ એક વખત રશ્મિકા અને વિજય ના ડેટિંગ ના સમાચારે જોર પકડ્યું છે જેનું કારણ રશ્મિકા ની એક તસવીર છે.

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna: રશ્મિકા ની ફિલ્મ પુષ્પા 2 થિયેટર માં રિલીઝ થઇ ગઈ છે. રશ્મિકા તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. રશ્મિકા નું નામ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે જોડવામાં આવી રહ્યું છે જોકે બંને એ આ સંબંધ ની પુષ્ટિ કરી નથી.વધુ એક વખત રશ્મિકા અને વિજય ના ડેટિંગ ના સમાચારે જોર પકડ્યું છે જેનું કારણ રશ્મિકા ની એક તસવીર છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mirzapur film: શું મિર્ઝાપુર ફિલ્મ માં જોવા મળશે સીઝન ના મૃત પાત્રો? ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે કર્યો ખુલાસો

રશ્મિકા એ વિજય ના પરિવાર સાથે જોઈ પુષ્પા 2 

રશ્મિકા મંદન્ના હૈદરાબાદના એએમબી મોલમાં પુષ્પા 2 ના સ્ક્રીનીંગમાં હાજરી આપતા જોવા મળી હતી.ખાસ વાત એ હતી કે રશ્મિકા સાથે વિજય દેવરાકોંડા નો પરિવાર પણ હતો, બધાને થિયેટરની બહાર સાથે જોવામાં આવ્યા હતા.વાયરલ તસવીરમાં રશ્મિકા વિજયની માતા અને તેના ભાઈ આનંદ દેવેરાકોંડા સાથે જોઈ શકાય છે.રશ્મિકા ની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


રશ્મિકા ની આ તસવીર સામે આવ્યા બાદ લોકો અનુમાન લાગવી રહ્યા છે કે રશ્મિકા અને વિજય એકબીજા ને ડેટ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version