Site icon

Raveena tandon viral video: પોતાના ડ્રાઈવર ને બચાવવા નીકળેલી રવીના ટંડન ને મુસ્લિમ ટોળાએ ઘેરી લીધી, અભિનેત્રી પર લગાવ્યો આવો આરોપ, મુંબઈ પોલીસે જણાવી વિડીયો ની હકીકત

Raveena tandon viral video: રવીના ટંડન પર ત્રણ મહિલાઓ ને મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતા મુજબ રવીના નશામાં હતી અને તેના ડ્રાઈવરે તે ત્રણ મહિલા પર ગાડી ચઢાવી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ ઉપરાંત પોલીસે આ ઘટના ની હકીકત જણાવી છે.

Raveena tandon and her driver accused of hitting three woman now police give their statement on this case

Raveena tandon and her driver accused of hitting three woman now police give their statement on this case

News Continuous Bureau | Mumbai

Raveena tandon viral video: રવીના ટંડન તેના એક વિડીયો ને કારણે ચર્ચામાં આવી છે. ગઈકાલે રવીના ટંડન પર રવિના ટંડન પર ત્રણ મહિલાઓ પર હુમલો કરવાનો અને માર મારવાનો આરોપ હતો. વિડીયો માં જોવા મળી રહ્યું છે. કે રવીના ને મુસ્લિમ ટોળાએ ઘેરી લીધી છે.એક વ્યક્તિએ તેના પર આરોપ લગાવ્યો છે કે રવિનાએ નશાની હાલતમાં તેની માતા પર હુમલો કર્યો હતો. વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રવીના ના ડ્રાઈવરે તેની માતા પર કાર ચલાવી હતી. હવે આ સમગ્ર મામલે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mr and Mrs mahi: મિસ્ટર એન્ડ મિસિસ માહી ના ઓટીટી રાઇટ્સ ને લગતી માહિતી આવી સામે, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જ્હાન્વી અને રાજકુમાર રાવ ની ફિલ્મ

રવીના ના ત્રણ મહિલા ના હુમલા કરવા પાછળ ની હકીકત 

રવિના પર ત્રણ મહિલાઓ સાથે મારપીટ કરવાનો આરોપ હતો. આ મામલે મુંબઈ પોલીસના એક અધિકારીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરી હતી અને રવીના પર લાગેલા આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. પોલીસ ના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ન તો રવિના નશામાં હતી. આ ઉપરાંત પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ એ એવું કહ્યું હતું કે મારપીટ માં તેની માતા નું માથું ફૂટી ગયું તેવું કઈ જ બન્યું નથી.


પોલીસે મીડિયા ને એ પણ જણાવ્યું કે, ‘સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે રવીનાનો ડ્રાઈવર કારને બેક કરી રહ્યો હતો. મોહમ્મદ નો પરિવાર પાછળથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. પછી તેઓએ ડ્રાઈવરને રોક્યો અને કહ્યું કે કારને બેક કરતા પહેલા કોઈએ તપાસ કરી લેવી જોઈએ કે કારની પાછળ કોઈ છે કે નહીં. જે બાદ ચર્ચા શરૂ થઈ હતી.ત્યરબાદ દલીલ શરૂ થઇ અને પછીદુર્વ્યવહાર શરૂ થયો જે બાદ રવિના ત્યાં શું થયું તે જોવા પહોંચી હતી. જ્યારે તેણે ડ્રાઈવરને ભીડથી બચાવવાનો પ્રયાસ કર્યો તો લોકોએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. જે બાદ રવિના ખાર પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version