Raveena tandon: મહાકુંભ માં કેટરીના નો વિડીયો લેનાર ને રવીના ટંડને લગાવી ફટકાર, ગુસ્સે ભરાયેલી અભિનેત્રીએ કરી આ કૃત્ય ની ટીકા

Raveena tandon: કેટરિના કૈફ તેની સાસુ સાથે મહાકુંભ માં પહોંચી હતી. અહીં તેને સંગમમાં આસ્થા ની ડૂબકી પણ લગાવી હતી. મહાકુંભ માં આવેલા કેટલાક લોકો એ કેટરીના નો સ્નાન કરતો વિડીયો બનાવ્યો હતો જેને લઈને રવીના ટંડને વીડિયો બનાવનારાઓને સખત ઠપકો આપ્યો છે.

by Zalak Parikh
raveena tandon react on ketrina kaif holy deep video at mahakumbh

News Continuous Bureau | Mumbai

Raveena tandon: મહાકુંભ નું આયોજન પ[પ્રયાગરાજ માં કરવામાં આવ્યું હતું. અહીં ઘણા બોલિવૂડ સેલેબ્સ એ ડૂબકી લગાવી હતી. સંગમ માં ડૂબકી લગાવવા કેટરીના કૈફ પણ તેની સાસુ સાથે પ્રયાગરાજ પહોંચી હતી. અહીં તેને સંગમમાં આસ્થા ની ડૂબકી પણ લગાવી હતી. મહાકુંભ માં આવેલા કેટલાક લોકો એ કેટરીના નો સ્નાન કરતો વિડીયો બનાવ્યો હતો જેને લઈને રવીના ટંડને વીડિયો બનાવનારાઓને સખત ઠપકો આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Ashutosh Gowariker: આશુતોષ ગોવારિકરે પીએમ મોદી ને આપ્યું તેમના દીકરા ના લગ્ન નું આમંત્રણ, તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ

કેટરીના ના વિડીયો પર રવીના ટંડને કરી ટીકા 

મહાકુંભ માં સ્નાન કરતી વખતે, બે છોકરાઓએ કેટરીના નો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. શેર કરેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, બે છોકરાઓ જોવા મળે છે, જેમાંથી એક વીડિયો બનાવતા કહે છે – ‘આ હું છું, આ મારો ભાઈ છે અને આ કેટરિના કૈફ છે.’ આ પછી છોકરો કેમેરા કેટરિના તરફ ફેરવે છે.  રવિના ટંડને આ છોકરાઓના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું છે કે,  ‘આ ઘૃણાસ્પદ છે.’ આવા લોકો શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ ક્ષણ બગાડે છે.’

 

View this post on Instagram

 

A post shared by Mamaraazzi (@mamaraazzi)


રવિનાની પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ થાય છે કે તે આ વીડિયો અંગે રોષે ભરાયેલી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More