News Continuous Bureau | Mumbai
Allu arjun: અલ્લુ અર્જુન ની શુક્રવારે તેના નિવાસસ્થાને થી ધરપકડ કરવામાં આવી હતી.ગઈકાલે આખી રાત જેલ આમ વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન ને આજે સવારે મુક્ત કરવામાં આવ્યો છે. અલ્લુ અર્જુન ની ધરપકડ થી તેના ચાહકો ની સાથે સાથે ઇન્ડસ્ટ્રી ના લોકો પણ નારાજ થયા છે. તેવામાં હવે આ મામલે રવિ કિશન નું રિકેશન સામે આવ્યું છે જે વાયરલ થઇ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Allu Arjun Arrest : પુષ્પા 2ની સફળતા વચ્ચે અલ્લૂ અર્જુનની ધરપકડ, આ કેસમાં પોલીસ અભિનેતાને ઉઠાવીને લઈ ગઈ; જુઓ વિડીયો
રવિ કિશન નું રિએક્શન થયું વાયરલ
રવિ કિશન એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે, ‘તે મારો બહુ જૂનો મિત્ર છે. અમે ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તે એક સજ્જન છે. આમ તેઓને તેમના નાના બાળકોની સામે, તેમના વૃદ્ધ માતા-પિતાની સામે તેમના જ ઘરમાંથી ખેંચીને બહાર કાઢે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા સાથે આવો વ્યવહાર કરવો એ હિન્દી સિનેમા અને સમગ્ર વિશ્વ માટે કાળો દિવસ છે.’
#WATCH | Delhi: On the arrest of actor Allu Arjun, BJP MP and actor Ravi Kishan says, ” It is very unfortunate. He (Allu Arjun) is my good friend and co-actor… You are treating a National Award-winning actor like this. It is a black day for all actors and the film industry…… pic.twitter.com/Kuni2vGzHz
— ANI (@ANI) December 13, 2024
આ ઉપરાંત રવિ કિશને કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી અને સરકારે જવાબ આપવો પડશે કે અલ્લુ અર્જુનની ધરપકડ કેમ કરવામાં આવી?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)