324
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર
ગુમ હૈ કિસી કે પ્યાર મેં સિરીયલમાં દિયર ભાભીનો રોલ કરનારા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ભલે રીલ લાઈફમાં ન મળી શક્યા પણ રિયલ લાઈફમાં તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ૩૦ નવેમ્બરે આ ટીવી સ્ટાર્સે હોમટાઉન ઉજ્જૈનમાં લગ્ન કર્યા અને નવા જીવનની શરૂઆત કરી હતી. લગ્ન બાદ આ બંનેએ મુંબઈમાં રિસેપ્શન રાખ્યું હતું. આ રિસેપ્શનમાં અનેક જાણીતી હસ્તીઓ ની સાથે રેખાએ પણ હાજરી આપી હતી. આ સમયે કપલે તેમની સાથે ખાસ ફોટોઝ પડાવ્યા જે વાયરલ થઈ રહયા છે.


You Might Be Interested In