નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના લગ્નમાં રેખા પહોંચી. જુઓ તસવીરો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

સોમવાર

ગુમ હૈ કિસી કે પ્યાર મેં સિરીયલમાં દિયર ભાભીનો રોલ કરનારા નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા ભલે રીલ લાઈફમાં ન મળી શક્યા પણ રિયલ લાઈફમાં તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ૩૦ નવેમ્બરે આ ટીવી સ્ટાર્સે હોમટાઉન ઉજ્જૈનમાં લગ્ન કર્યા અને નવા જીવનની શરૂઆત કરી હતી. લગ્ન બાદ આ બંનેએ મુંબઈમાં રિસેપ્શન રાખ્યું હતું. આ રિસેપ્શનમાં અનેક જાણીતી હસ્તીઓ ની સાથે રેખાએ પણ હાજરી આપી હતી. આ સમયે કપલે તેમની સાથે ખાસ ફોટોઝ પડાવ્યા જે વાયરલ થઈ રહયા છે.

 

જેલ માં બંધ વસૂલી કિંગ પાસે થી મળી ચોંકવનારી વિગતો. આ બે અભિનેત્રીઓ ને મળી હતી કરોડો ની ગીફ્ટ બોલીવુડ માં ચકચાર…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More