Site icon News Continuous Bureau | Mumbai

Rhea chakraborty birthday special: ફિલ્મો માં બહુ ઓછી જોવા મળતી રિયા ચક્રવર્તી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Rhea chakraborty birthday special: રિયા ચક્રવ્રતી આજે તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. બહુ ઓછી ફિલ્મો માં જોવા મળેલી રિયા આલીશાન જિંદગી જીવે છે તો ચાલો જાણીએ તેના જન્મદિવસ તેની નેટવર્થ વિશે

rhea chakraborty birthday special know actress networth

rhea chakraborty birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Rhea chakraborty birthday special: રિયા ચક્રવ્રતી આજે તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. રિયા નો જન્મ 1 જુલાઈ 1992ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. બોલિવૂડમાં આવતા પહેલા રિયા MTV India પર VJ તરીકે કામ કરતી હતી. આ પછી, અભિનય પ્રત્યેના તેના ઇંટ્રેસ્ટ ને કારણે તે ફિલ્મ ઉદ્યોગ તરફ વળી અને ઘણી બોલિવૂડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું.રિયાએ બોલિવૂડમાં ‘મેરે ડૅડ કી મારુતિ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.સુશાંત ના મૃત્યુ બાદ લાઈમલાઈટ માં આવનારી અભિએન્ટ્રી રિયા ચક્રવર્તી ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે એક આલીશાન જિંદગી જીવે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Isha ambani: ઇશા અંબાણી એ આખરે માતા નીતા અંબાણીની જેમ IVF દ્વારા જોડિયા બાળકો ના ગર્ભ ધારણ પર તોડ્યું મૌન, મધરહૂડ પર કહી આવી વાત

રિયા ચક્રવર્તી ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયા ની કુલ સંપત્તિ 11 કરોડ રૂપિયા છે. રિયા દર મહિને 2.5 લાખ રૂપિયા કમાય છે. તેની વાર્ષિક આવક 30 લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.રિયા ચક્રવર્તી મુંબઈમાં શહેરના એક પોશ વિસ્તારમાં રહે છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત લગભગ 85 લાખ રૂપિયા છે. તેની પાસે ટોયોટા ઈનોવા કાર છે જેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે. આ સિવાય એક જીપ કમ્પાસ એસયુવી પણ છે જેની કિંમત લગભગ 23 લાખ રૂપિયા છે.


રિયા ચક્રવર્તી દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. સુશાંતના મૃત્યુ પછી, રિયા પર ઘણા આરોપો લાગ્યા અને તેના પર ઘણી મીડિયા ટ્રાયલ થઈ. સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેને જેલ પણ જવું પડ્યું હતું. જોકે, થોડા અઠવાડિયા પછી તેને જામીન મળી ગયા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version