Site icon

Rhea chakraborty at ira and nupur reception: ઇરા અને નૂપુર ના રિસેપ્શન માં પહોંચેલી રિયા ચક્રવર્તી એ લગાવી પાપારાઝી ની ક્લાસ, ભાઈ સાથે પોઝ આપતા કહી આ વાત

Rhea chakraborty at ira and nupur reception: ઇરા ખાન ને નૂપુર શિખરે એ ઉદયપુર માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મુંબઈમાં તેના લગ્ન નું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ થી લઈને રાજકારણીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં રિયા ચક્રવર્તી પણ આવી હતી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

rhea chakraborty got angry on paparazzi in ira khan nupur wedding reception

rhea chakraborty got angry on paparazzi in ira khan nupur wedding reception

News Continuous Bureau | Mumbai

Rhea chakraborty at ira and nupur reception: આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.કપલે ઉદયપુર માં પરિવાર અને મિત્રો ની હાજરી માં ધામધૂમ થી લગ્ન કર્યા છતાં. લગ્ન બાદ બંને નું મુંબઈ માં ગ્રાન્ડ રિસેપશન થયું હતું જેમાં બોલિવૂડ, પોલિટિક્સ અને ઉદ્યોગ જગત ની ઘણી મોટી હસ્તીઓ એ  હાજરી આપી હતી. આ રિસેપ્શન પાર્ટી માં રિયા ચક્રવર્તી પણ આવી હતી.તે તેના ભાઈ સાથે આવી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

રિયા ચક્રવર્તી નો વિડીયો થયો વાયરલ 

ઇરા અને નૂપુર ના રિસેપ્શન માં રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક સાથે પહોંચી હતી. તેણે પાપારાઝી ને તેના ભાઈ સાથે પોઝ આપ્યો હતો. આ દરમિયાન એક ફોટોગ્રાફરે રિયાના ભાઈ શોવિક ને તેનો બોયફ્રેન્ડ સમજી લીધો. અભિનેત્રીને તેના ભાઈ સાથે પોઝ આપતી જોઈને ફોટોગ્રાફરે કહ્યું, ‘નાઇસ કપલ.’ આ પછી, નજીકમાં ઉભેલા ફોટોગ્રાફરે તેની ભૂલ સુધારી અને કહ્યું, ‘ અરે ભાઈ બહેન છે.’ જે બાદ તેણે તરત જ અભિનેત્રીની માફી માંગી લીધી. 


પાપારાઝી ને પોઝ આપ્યા બાદ રિયા ચક્રવર્તી ફોટોગ્રાફરની વાત પર પ્રતિક્રિયા આપે છે અને કહે છે, ‘આવા લોકોના કારણે જ અફવાઓ ફેલાય છે.’ રિયાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના પ્રમોટર્સ એ લીધો બોલિવૂડના આ સુપરસ્ટાર નો સહારો! અભિનેતા ના ઘર ની બહાર ઉભા રહી કરી ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version