Richa chadha and Ali fazal: પિતા બન્યો ગુડ્ડુ ભૈયા, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

Richa chadha and Ali fazal: રિચા ચઢ્ઢા-અલી ફઝલ માતા પિતા બન્યા છે. અભિનેત્રી એ એક સુંદર બાળકી ને જન્મ આપ્યો છે.

by Zalak Parikh
richa chadha and ali fazal blessed with a baby girl

News Continuous Bureau | Mumbai

Richa chadha and Ali fazal: રિચા ચઢ્ઢા-અલી ફઝલ માતા પિતા બન્યા છે. અભિનેત્રી એ એક સુંદર બાળકી ને જન્મ આપ્યો છે. રિચા અને અલી એ ગઈકાલે તેમની પુત્રીના આગમનની જાહેરાત કરી હતી. જોકે, કપલે એ પણ જણાવ્યું કે દીકરીનો જન્મ 16 જુલાઈએ જ થયો હતો. તાજેતરમાં આ કપલે તેમના મેટરનિટી ફોટોશૂટને લઈને હેડલાઈન્સ બનાવી હતી.

આ સમાચાર પણ વાંચો : Abhishek-Aishwarya: શું ખરેખર અભિષેક અને ઐશ્વર્યા થઇ ગયા છે અલગ? અભિનેતા એ સોશિયલ મીડિયા પર કર્યું એવું કામ કે આ અફવા ને મળી હવા

રિચા અને અલી બન્યા માતા પિતા 

રિચા ચઢ્ઢા અને અલી ફઝલે  સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. જેમાં લખ્યું છે  કે,”16.07.24ના રોજ એક સ્વસ્થ બાળકીના આગમનની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. અમારા પરિવારો અત્યંત ખુશ છે અને અમે અમારા શુભેચ્છકોનો તેમના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર માનીએ છીએ. લવ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રિચા ચઢ્ઢા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તે સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ હીરામંડી માં જોવા મળી હરિ તો બીજી તરફ અલી ફઝલ પણ મિર્ઝાપુર 3 માં જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More