Site icon News Continuous Bureau | Mumbai

Rishi kapoor birth anniversary: પિતા રિશી કપૂર ને યાદ કરી ભાવુક થઇ રીધ્ધીમા કપૂર, અભિનેતા વિશે લખી ઈમોશનલ નોટ

Rishi kapoor birth anniversary: રિશી કપૂર ના જન્મદિવસ પર તેના પિતા ને યાદ કરી રીધ્ધીમા એ તેના સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે તેમજ તેને રાહા વિશે પણ લખ્યું છે.

riddhima kapoor pens a emotional note for papa rishi kapoor on his birthday

riddhima kapoor pens a emotional note for papa rishi kapoor on his birthday

News Continuous Bureau | Mumbai

Rishi kapoor birth anniversary: રિશી કપૂર ભલે આ દુનિયા માં નથી પરંતુ આજે પણ લોકો અભિનેતા ને યાદ કરે છે. ખાસ કરીને તેમના ઘરવાળા આજે, રિશી કપૂરની જન્મજયંતિ પર, તેમની પુત્રી રિદ્ધિમાએ તેના પિતા ને યાદ કરતા એક ભાવુક પોસ્ટ શેર કરી છે તેમજ રીધ્ધીમા એ રાહા વિશે પણ તે પોસ્ટ માં લખ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC jheel mehta: તારક મહેતા ની સોનુ એટલે કે ઝીલ મહેતા જલ્દી જ બંધાશે લગ્ન ના બંધનમાં, અભિનેત્રી એ શેર કરી તેની બેચલર પાર્ટી ની તસવીરો

રીધ્ધીમા ની પોસ્ટ 

રીધ્ધીમા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં રિશી કપૂર અને તેની દીકરી સમારા ની એક તસવીર શેર કરી છે આ સાથે તેને એક ભાવુક નોટ પણ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘જન્મદિવસની શુભેચ્છા પાપા, કાશ તમે આમારી સાથે હોટ અને તમે તમારી બંને ગ્રાન્ડ ડોટર સાથે તમારો જન્મદિવસ સેલિબ્રેટ કરતા હોત. તમારી વાંદરી સેમ મોટી થઈ ગઈ છે અને બેબી રાહા ખૂબ જ સુંદર છે, અને તમારા જેવી જ છે. પપ્પા, હું હંમેશા તમારી સાથે વિતાવેલી બધી યાદોને ઉજવું છું. અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ અને તમારા પ્રત્યેનો અમારો પ્રેમ દરેક પસાર થતા દિવસ સાથે વધુ ઊંડો થતો જાય છે.’


 

તમને જણાવી દઈએ કે રિશી કપૂર નું નિધન 30 એપ્રિલ 2020 ના રોજ થયું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version