Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહી છે એક નવી એન્ટ્રી, રોહિત અને સમૃદ્ધિ એ શો ને લઈને કહી આવી વાત

Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે.

by Zalak Parikh
Rohit and samriddhi hint at a new entry in 'Yeh Rishta Kya Kehlata Hai'

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. આ શો માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Kesari 2 Leaked: કેસરી 2 ના મેકર્સ ને લાગ્યો 440 વોલ્ટ નો ઝટકો, એચ ડી પ્રિન્ટ સાથે આ વેબસાઈટ પર લીક થઇ અક્ષય કુમાર ની ફિલ્મ

યે રિશ્તા માં નવા પાત્રની એન્ટ્રી

સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ટૂંક સમયમાં નવા પાત્ર ની એન્ટ્રી થઇ છે. રોહિત અને અભિરાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આ નવું પાત્ર શોમાં મોટો ફેરફાર લાવશે. આ પાત્ર કોણ છે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.


શોમાં દર્શાવવામાં આવ્યું છે કે રોહિતની મૃત્યુ પછી પોદ્દાર પરિવાર તૂટી ગયો છે. આ દરમિયાન, ક્રીશ લંડન ભાગવાની યોજના બનાવે છે, પરંતુ તેના પ્લાન વિશે અરમાનને ખબર પડી જાય છે. અરમાન ક્રીશ ને પરિસ્થિતિનો સામનો કરવા કહે છે, પરંતુ ક્રીશ તેના પિતાની સલાહ માને છે. આથી, અરમાન અને ક્રીશ વચ્ચે તણાવ વધે છે.દાદીસા ક્રીશ ને અરમાનથી માફી માંગવા માટે કહે છે, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More