News Continuous Bureau | Mumbai
Rohit sharma and shreyas iyer: મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે જીત હાસિલ કરી હતી. હવે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે.હવે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ શ્રેયસ અય્યર અને રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ખેલાડી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
રોહિત શર્મા અને શ્રેયસ અય્યર નો ડાન્સ
ફાઇનલ મેચ અગાઉ રોહિત શર્મા અને શ્રેયસ અય્યર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો માં, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ‘કોઈ સહરી બાબુ…’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.
આ વિડીયો સામે આવ્યા બાદ ખુબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને ક્રિકેટરો ની ડાન્સ સ્કિલ ના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Karan Johar: રોમેન્ટિક મુવી છોડી કરણ જોહર પણ બનવવા માંગે છે એક્શન ફિલ્મ, શાહરુખ ખાન સાથે બોલિવૂડ ના આ અભિનેતા ને કરવા માંગે છે કાસ્ટ