Site icon

Rohit sharma and shreyas iyer: ફાઇનલ મેચ પહેલા રોહિત શર્મા અને શ્રેયસ અય્યર નો વિડીયો થયો વાયરલ, લોકો એ કર્યા ક્રિકેટર ની આ સ્કિલ ના વખાણ

Rohit sharma and shreyas iyer: ભારતે ન્યુઝીલેન્ડ સામે ની સેમિફાઇનલ મેચ માં જીત હાસિલ કરી ને ફાઇનલ માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ શ્રેયસ અય્યર અને રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

rohit sharma and shreyas iyer did dance on koi sahari babu

rohit sharma and shreyas iyer did dance on koi sahari babu

News Continuous Bureau | Mumbai 

Rohit sharma and shreyas iyer: મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે જીત હાસિલ કરી હતી. હવે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે.હવે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ શ્રેયસ અય્યર અને રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ખેલાડી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

રોહિત શર્મા અને શ્રેયસ અય્યર નો ડાન્સ 

ફાઇનલ મેચ અગાઉ રોહિત શર્મા અને શ્રેયસ અય્યર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો માં, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર  ‘કોઈ સહરી બાબુ…’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.


આ વિડીયો સામે આવ્યા બાદ ખુબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને ક્રિકેટરો ની ડાન્સ સ્કિલ ના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Karan Johar: રોમેન્ટિક મુવી છોડી કરણ જોહર પણ બનવવા માંગે છે એક્શન ફિલ્મ, શાહરુખ ખાન સાથે બોલિવૂડ ના આ અભિનેતા ને કરવા માંગે છે કાસ્ટ

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version