375
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)આજથી મુંબઇ(Mumbai Visit)ના પ્રવાસે છે
દરમિયાન બોલિવૂડ(Bollywood)ના પ્રખ્યાત ફિલ્મમેકર(Film Maker) રોહિત શેટ્ટી(Rohit Shetty) સાથે મુલાકાત કરી છે.
જોકે આ મુલાકાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
સાથે જ આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઇ તે અંગે પણ કોઈ ખુલાસો થયો નથી.
માનવામાં આવે છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં અમિત શાહની આ મુલાકાત ખૂબ જ ખાસ છે.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો
You Might Be Interested In