Site icon

Romit raj: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના નવા રોહિતે તેના અને શિલ્પા શિંદે ના સંબંધ ને લઈને કર્યો ખુલાસો, રોમિત રાજે અભિનેત્રી વિશે કહી આવી વાત

Romit raj: રોમિત રાજ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત નું પાત્ર ભજવી રહ્યો છે તાજેતર માં એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન રોમિતે તેના અને શિલ્પા શિંદે ના સંબંધ વિશે વાત કરી હતી.

romit raj breaks silence on breaking his engagement with shilpa shinde

romit raj breaks silence on breaking his engagement with shilpa shinde

News Continuous Bureau | Mumbai

Romit raj: રોમિત રાજ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત નું પાત્ર ભજવી રહ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે રોમિત રાજ અને અભિનેત્રી શિલ્પા શિંદે લગ્ન ના બંધન માં બંધાવવા ના હતા. બંને ની સગાઇ પણ થઇ ગઈ હતી.પરંતુ કોઈ કારણોસર બંને ની સગાઇ તૂટી ગઈ હતી. હવે 15 વર્ષ બાદ  એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન રોમિતે તેના અને શિલ્પા શિંદે ના સંબંધ વિશે વાત કરી હતી

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ankita lokhande: વિકી જૈન ની બર્થડે પાર્ટી માં સંદીપ એ અંકિતા સાથે તેના પતિ સામે કરી એવી હરકત કે ગુસ્સે થઇ ગઈ અભિનેત્રી

રોમિત રાજે શિલ્પા શિંદે વિશે કહી આવી વાત 

રોમિત રાજે એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન તેને તેના અને શિલ્પા ના સંબંધ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘15 વર્ષ થઈ ગયા અને ત્યારથી અમે એકબીજાને જોયા નથી. હું એટલું જ કહી શકું છું કે જે પણ થયું તે શ્રેષ્ઠ હતું.’ તમને જણાવી દઈએ કે રોમિત રાજ અને શિલ્પા શિંદે વચ્ચેનો પ્રેમ વર્ષ 2007માં સિરિયલ  ‘માયાકા’ના સેટ પર શરૂ થયો હતો. વર્ષ 2009 સુધીમાં બંનેની સગાઈ થઈ ગઈ હતી અને લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી. જો કે, શિલ્પા શિંદે એ પોતાનો નિર્ણય બદલ્યો અને તરત જ સગાઈ તોડી નાખી.


તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે શિલ્પા બિગ બોસ 11 ની વિનર પણ રહી ચુકી છે. તો બીજી તરફ રોમિતે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત પોદ્દાર નું પાત્ર ભજવી રહેલા શિવમ ખજુરિયા ને રિપ્લેસ કર્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version