ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
ટીવી જગતની 'છોટી બહુ' એટલે કે રુબીના દિલૈક રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે. અભિનેત્રી શોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના અલગ અલગ લુકના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
અભિનેત્રી રૂબીના તેના ગ્લેમરસ બોલ્ડ લૂકને કારણે ઘણી વખત હેડલાઈન્સમાં રહે છે. હાલ ફરી એકવાર રૂબીના પોતાના ફોટોને લઈને ચર્ચામાં છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે રૂબીના ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીમાં આવે છે.

રૂબીનાના પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત સીરિયલ છોટી બહૂથી કરી હતી. સીરિયલમાં રૂબીનાનો ‘રાધિકા’ વાળો રોલ લોકોનો ખૂબ પસંદ આવ્યો હતો.

જો કે શક્તિ અસ્તિત્વ કે અહસાસ કીમાં કિન્નરની ભૂમિકાથી ફેમમાં આવેલ રૂબીના દિલાઈક ગત વર્ષે પોતાના બોયફ્રેન્ડ અનુભવ શુક્લા સાથે શિમલામાં લગ્ન કર્યાં હતાં.

