Site icon

Yeh Rishta Kya Kehlata Hai: શું ખરેખર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નહીં જોવા મળે રુહી? અભિનેત્રી ગર્વિતા સિધવાની એ જણાવી હકીકત

Yeh Rishta Kya Kehlata Hai: શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 6 વર્ષનો લીપ આવતા રૂહી નું પાત્ર વિદાય લઈ રરહ્યું છે, ગર્વિતા સિધવાની એ એક પોસ્ટ શેર કરીને હકીકત જણાવી છે.

Ruhi Aka Garvita Sidhwani Gets Emotional After Leaving Yeh Rishta Kya Kehlata Hai

Ruhi Aka Garvita Sidhwani Gets Emotional After Leaving Yeh Rishta Kya Kehlata Hai

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: સ્ટાર પ્લસ ના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં હવે 6 વર્ષનો લીપ આવી રહ્યો છે. આ બદલાવના કારણે ઘણા પાત્રો શો છોડતા જોવા મળી રહ્યા છે. તેમાં રૂહી નું પાત્ર ભજવનાર ગર્વિતા સિધવાની એ પણ શો છોડ્યો છે. ગર્વિતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ભાવુક સંદેશો લખી ફેન્સનો આભાર માન્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shabir Ahluwalia: ટીવી ના આ શો માટે શબ્બીર અહલૂવાલિયા એ ઘટાડ્યું અધધ આટલા કિલો વજન, જુઓ અભિનેતા ની ટ્રાન્સફોર્મેશન ની સફર

ગર્વિતાનો ભાવુક સંદેશ – “તમે ફેન્સ નહીં, ફેમિલી છો”

ગર્વિતાએ તેની ઇન્સ્ટા સ્ટોરી માં લખ્યું, “”તમે ચાહકો નથી, તમે ફેમ છો. અને તમે ખૂબ જ સ્માર્ટ છો. તમારા પર કોઈ ખરાબ નજર નથી. નફરતને ના કહો અને ફક્ત પ્રેમ અને દરેક વસ્તુની ઉજવણી કરો. મને ખબર નથી કે મેં તમારા પ્રેમને લાયક બનવા માટે શું કર્યું, પણ હું તમારા બિનશરતી પ્રેમથી અભિભૂત છું. આ સફર લાંબી ન હોવી જોઈએ, તે સુંદર મિત્ર હોવી જોઈએ.” 


ગર્વિતા સિધવાનીએ તેના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે તે યે રિશ્તા ક્યા કહેલાતા હૈને કાયમ માટે છોડી રહી નથી. તે ફરીથી શોમાં પરત ફરી શકે છે.મીડિયા માં એવી ચર્ચા છે કે અભીરા સામે ધીરજ ધૂપર જોવા મળી શકે છે, પણ એક્ટરે આ રોલ માટે ના પાડી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bappi Lahiri Mumbai Home Tour: ગોલ્ડન મેન બપ્પી લહિરીની રોયલ લાઈફસ્ટાઈલ! સોનાની ખુરશી અને ભક્તિનો અનોખો સંગમ
Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Exit mobile version