News Continuous Bureau | Mumbai
Rupali ganguly: રૂપાલી ગાંગુલી છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઈફ ને લઈને સમાચારોમાં છે. રૂપાલી ની સાવકી પુત્રી ઈશા વર્માએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ટીવી ની અનુપમાએ તેની સાવકી પુત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરતા તેની પાસે 50 કરોડ ના વળતર ની માંગણી કરી છે. હવે લાગે છે કે તેની સાવકી દીકરી લીગલ નોટિસ થી ગભરાઈ ગઈ છે
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂરે તેના સ્ટાફ મેમ્બર સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ
રૂપાલી ની સાવકી દીકરી એ કર્યું આ કામ
રૂપાલી દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસ પછી, ઈશાએ પહેલા તેના સાવકા ભાઈ એટલે કે રૂપાલી ના પુત્ર ને આ મામલે ખેંચવા બદલ માફી માંગી અને કહ્યું કે તેના માટે આવું કરવું સંપૂર્ણપણે ખોટું છે. રૂપાલીના પુત્રને ગેરકાયદેસર કહેવા બદલ માફી માગતા તેણે એમ પણ કહ્યું કે તેને તેના માતા-પિતાનો પ્રેમ મળી રહ્યો છે જે તેને અને તેની બહેનને મળ્યો નથી. આ આખો મામલો ગરમાયા પછી, ઈશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ખાનગી કરી દીધું છે જેથી કોઈ તેની પોસ્ટ જોઈ ના શકે.
Esha has made her Insta acc private, deactivated her Twitter acc, deleted posts&removed Insta highlights
These actions strongly suggest that she is liar. Despite d clear evidence, d Rups haters who support esha solely bcz they hate RG
shameless abhi b Lage pade hai🤡#Anupamaa— Sadia_Rups (@Sadia_Rups) November 12, 2024
તમને જણાવી દઈએ કે રૂપાલી એ તેની સાવકી પુત્રીને તેના ખોટા અને નુકસાનકારક નિવેદનોના જવાબમાં માનહાનિ ની નોટિસ જારી કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)