Site icon

Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ ટીવી કલાકારો માટે કરી નેશનલ એવોર્ડની માંગ, સ્મૃતિ ઈરાની ના કમબેક પર કહી આવી વાત

Rupali Ganguly: 'અનુપમા' ફેમ રૂપાલી એ સરકારને વિનંતી કરી કે ટીવી કલાકારોના કામને પણ માન્યતા મળે.

Rupali Ganguly Demands National Awards for TV Actors, Praises Smriti Irani’s Comeback

Rupali Ganguly Demands National Awards for TV Actors, Praises Smriti Irani’s Comeback

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: હાલમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ છે જેમાં શાહરુખ ખાન, રાની મુખર્જીઅને વિક્રાંત મેસીજેવા કલાકારોને એવોર્ડ મળ્યા છે. આ વચ્ચે ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે ટીવી કલાકારો માટે કોઈ નેશનલ એવોર્ડ નથી, જ્યારે તેઓ પણ સતત મહેનત કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ની એન્ટ્રી ના સંચરે પકડ્યું જોર, નામ સાંભળી તમને લાગશે નવાઈ

“ટેલીવિઝન માટે પણ નેશનલ એવોર્ડ હોવો જોઈએ” – રૂપાલી 

મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં રૂપાલી એ જણાવ્યું કે, “ફિલ્મ, વેબ અને અન્ય કન્ટેન્ટ માટે નેશનલ એવોર્ડ છે, પણ ટીવી માટે કંઈ નથી. અમે તો કોવિડ દરમિયાન પણ કામ કર્યું હતું. સરકારને વિનંતી છે કે અમારા કામને પણ પ્રોત્સાહન મળે.” રૂપાલીએ સ્મૃતિ ઈરાની ના કમબેક પર  કહ્યું કે, “’કયુંકી સાસ ભી કભી બહુ થી 2′  દ્વારા સ્મૃતિ ઈરાની નું ટીવી પર કમબેક થયું છે. હવે લોકોનું ધ્યાન ફરીથી ટીવી અને તેના કલાકારો તરફ જશે.”


રૂપાલી નો શો ‘અનુપમા’ સતત ટીઆરપી ચાર્ટમાં ટોચ પર રહે છે. 29મા અઠવાડિયાની રેટિંગમાં પણ આ શો નંબર 1 પર રહ્યો છે. આ શો એક સામાન્ય મહિલાની જીવનયાત્રા અને સપનાઓની કહાની રજૂ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version