Site icon News Continuous Bureau | Mumbai

Rupali ganguly: ઈશા વર્મા પર માનહાની નો કેસ દાખલ કર્યા બાદ રૂપાલી ગાંગુલી ની વકીલ નું નિવેદન આવ્યું સામે

Rupali ganguly: રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી એ તેની સાવકી દીકરી પર 50 કરોડ ના વળતર ની માંગ કરતો માનહાની નો કેસ દાખલ કર્યો હતો આ કેસ બાદ ઈશા એ તેની પોસ્ટ ડીલીટ કરી હતી હવે આ મામલે રૂપાલી ના વકીલ નું નિવેદન સામે આવ્યું છે.

rupali ganguly lawyer sana rais khan talk about esha verma

rupali ganguly lawyer sana rais khan talk about esha verma

News Continuous Bureau | Mumbai

Rupali ganguly: રૂપાલી ગાંગુલી તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી એ તેની સાવકી દીકરી પર 50 કરોડ ના વળતર ની માંગ કરતો માનહાની નો કેસ દાખલ કર્યો હતો.રૂપાલી ગાંગુલીની સાવકી પુત્રી ઈશા વર્માએ અભિનેત્રી વિરુદ્ધ કરવામાં આવેલી તમામ અપમાનજનક પોસ્ટ હટાવી દીધી છે.હવે આ મામલે રૂપાલી ના વકીલ નું નિવેદન સામે આવ્યું છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baby john salman khan: શું બેબી જોન માં હશે સલમાન ખાન નો કેમિયો? વરુણ ધવને અલગ અંદાજ માં કર્યો આ વાતનો ખુલાસો

રૂપાલી ના વકીલ નું નિવેદન 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રૂપાલી ના વકીલે જણાવ્યું કે, “તેમની સાવકી પુત્રીએ અમારી કાનૂની સૂચનાને પગલે બદનક્ષીભરી પોસ્ટ્સ દૂર કરી છે અને તેણીનું ટ્વિટર એકાઉન્ટ પણ કાઢી નાખ્યું છે, જેને અમે ન્યાય તરફના અર્થપૂર્ણ પગલા તરીકે જોઈએ છીએ.આ પરિણામ સત્ય અને જવાબદારી માટે અમારા માટે એક વિજયનું પ્રતિનિધિત્વ કરે છે, જે જાહેર ક્ષેત્રે અવિચારી અને હાનિકારક નિવેદનોને કોઈ સ્થાન નથી, તે અમારા કેસને મજબૂત અને કાયદેસર બનાવે છે.”


તમને જણાવી દઈએ કે, રૂપાલી એ ઈશાને લીગલ નોટિસ મોકલીને 50 કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરી હતી. આ પછી ઈશા વર્માએ તે વીડિયો ડિલીટ કરી દીધો જેમાં તેણે રૂપાલી ની આસપાસ અસુરક્ષિત મહેસૂસ કરવાની વાત કરી હતી. તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ખાનગી બનાવી દીધું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version