Site icon News Continuous Bureau | Mumbai

Baby john salman khan: શું બેબી જોન માં હશે સલમાન ખાન નો કેમિયો? વરુણ ધવને અલગ અંદાજ માં કર્યો આ વાતનો ખુલાસો

Baby john salman khan: બેબી જોન માં વરુણ ધવન એક્શન અવતાર માં જોવા મળશે. આ ફિલ્મ માં સલમાન ખાન નો કેમિયો હોવાનું પણ સામે હતું હવે વરુણ ધવને પોતે આ વાત નો ખુલાસો કર્યો છે.

varun dhawan talks about salman khan cameo in baby john

varun dhawan talks about salman khan cameo in baby john

News Continuous Bureau | Mumbai

Baby john salman khan: વરુણ ધવન તેની ફિલ્મ બેબી જોન ને લઈને ચર્ચામાં છે.બેબી જોન માં વરુણ ધવન એક્શન અવતાર માં જોવા મળશે.બેબી જોન ના ટીઝર અને ટેસ્ટર-કટ વિડિયોએ ચાહકો નો ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ માં સલમાન ખાન નો કેમિયો હોવાનું પણ સામે  હતું હવે વરુણ ધવને પોતે આ વાત નો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: તૃપ્તિ ડીમરી નહીં ‘પુષ્પા 2’માં સાઉથની આ અભિનેત્રી કરશે આઈટમ સોન્ગ, ફિલ્મના સેટ પર થી લીક થઇ તસવીર

બીબી જોન માં હશે સલમાન ખાન નો કેમિયો? 

વરુણ ધવને તાજેતર માં તેના X એકાઉન્ટ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશનનું આયોજન કર્યું, જેમાં તેણે ચાહકોના રમુજી પ્રશ્નોના રસપ્રદ જવાબો પણ આપ્યા હતા. એક યુઝરે વરુણ ધવનને તેની ફિલ્મ બેબી જોન માં સલમાનના કેમિયો ની લંબાઈ વિશે પૂછ્યું, જેના પર વરુણ એ જવાબ માં લખ્યું, ‘હું મિનિટ નહીં કહું, પણ હા તેની અસર ઘણા મહિનાઓ સુધી ખૂબ રહેશે.’ અન્ય એક ચાહકે પૂછ્યું, ‘બેબી જોન માં સલમાન ભાઈના કેમિયો વિશે કંઈક કહો.’ આ પ્રશ્નના જવાબમાં, અભિનેતાએ ફક્ત ફિલ્મની રિલીઝ તારીખ, 25 ડિસેમ્બર, 2024 વિશે માહિતી આપી.


બેબી જોન માં વરુણ ધવન ઉપરાંત કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવ જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ માં જેકી શ્રોફ નેગેટિવ રોલ કરી રહ્યો છે.આ ફિલ્મ નું નિર્માણ એટલી એ કર્યું છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version