Site icon News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: શું ખરેખર રૂપાલી ગાંગુલી ને સેટ પર કૂતરું કરડ્યું? ટીવી ની અનુપમા એ કર્યો ખુલાસો

Rupali Ganguly: એક ન્યૂઝ પોર્ટલે ખોટી રીતે દાવો કર્યો કે રૂપાલી ગાંગુલીને સેટ પર કૂતરું કરડ્યું છે.હવે આના પર ટીવી ની અનુપમા એ વીડિયો શેર કરીને સ્પષ્ટતા આપી છે.

Rupali Ganguly Slams Fake News About Dog Bite on Anupamaa Set

Rupali Ganguly Slams Fake News About Dog Bite on Anupamaa Set

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી હાલમાં એક ખોટી ન્યૂઝને લઈને ચર્ચામાં છે. એક ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો હતો કે ‘અનુપમા’ ના સેટ પર તેને કૂતરું કરડ્યું છે. આ દાવાને રૂપાલીએ “શર્મજનક” કહીને ફટકાર્યો છે અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સાચી વાત જણાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ibrahim Ali Khan: નાદાનિયા જોયા બાદ પ્રિયંકા ચોપરા એ આપી હતી ઇબ્રાહિમ અલી ખાન ને આવી સલાહ, સૈફ ના દીકરા એ કર્યો ખુલાસો

શું છે સમગ્ર મામલો?

એક ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો હતો કે ટીવી શો ‘અનુપમા’ ના સેટ પર રૂપાલી ગાંગુલીને કૂતરું કરડ્યું છે. આ ન્યૂઝ વાયરલ થતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી. પરંતુ રૂપાલીએ પોતે વીડિયો શેર કરીને આ ન્યૂઝને ખોટી અને બકવાસ ગણાવી છે.રૂપાલીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું કે સેટ પર રહેલા કુતરા તેમના બાળકો સમાન છે. તેણે કહ્યું કે, “આ બધાં મારા સેટ બેબીઝ છે. ખોટી ન્યૂઝ ફેલાવવી એ બેદરકારીભર્યું પત્રકારત્વ છે. મને કૂતરું કરડ્યું છે એ સંપૂર્ણ રીતે ખોટી વાત છે.”


રૂપાલીએ કહ્યું કે મિડિયા એ ખોટી ન્યૂઝ ફેલાવવાને બદલે દેશના સૈનિકો, પોઝિટિવ ઇનિશિયેટિવ અને પ્રધાનમંત્રી ના વિકાસ કાર્ય પર ધ્યાન આપવું જોઈએ. તેણે કહ્યું કે આવા નિર્દોષ પ્રાણીઓ વિશે ખોટી વાતો ફેલાવવી યોગ્ય નથી કારણ કે તેઓ પોતાનું બચાવ પણ કરી શકતા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version