News Continuous Bureau | Mumbai
Indo-Pak War: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, પાકિસ્તાની ફેન્સે રૂપાલી ગાંગુલી ને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું શરૂ કર્યું છે. આના જવાબમાં, એક્ટ્રેસે પાકિસ્તાની ફેન્સને તેમની ઓકાત બતાવી છે
આ સમાચાર પણ વાંચો: Sitare Zameen Par: થિયેટર બાદ તમે સિતારે જમીન પર ઓટીટી પર નહીં જોઈ શકો, જાણો કેમ આમિર ખાને લીધો આવો મોટો નિર્ણય
રૂપાલી ગાંગુલીનો પાકિસ્તાની ફેન્સને જવાબ
‘અનુપમા’ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાના એક્સ (x) હેન્ડલ પર ટ્વીટ કરીને પાકિસ્તાની ફેન્સને લતાડી છે. તેણે લખ્યું, ‘મને અનફોલો કરવાથી તમારા દેશમાં કોઈ સુધાર નહીં આવે. પહેલા તમારી સરકાર અને સેનાને ભારત વિરુદ્ધ આતંકવાદ રોકવા માટે કહો, આ જ પાકિસ્તાનની બેહતરીનો એકમાત્ર રસ્તો છે. તમારા ફોલો અથવા અનફોલો કરવાથી કોઈ કલાકારને ફરક પડી શકે છે, પણ કોઈ ભારતીય ને નહીં અને હું પહેલા ભારતીય છું. એક ગર્વિત ભારતીય, જય હિન્દ.’
Unfollowing me won’t bring any betterment to your country.First ask your government and army to stop terrorism against India, this will be the only way for the betterment of Pakistan.
Your following or unfollowing may make a difference to an artist but not to an Indian. And I’m…
— Rupali Ganguly (@TheRupali) May 9, 2025
રૂપાલી ગાંગુલીના આ પોસ્ટ પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આજથી હું પણ ‘અનુપમા’ જોવાનું શરૂ કરીશ.’ બીજાએ લખ્યું, ‘હવે મેં તમને ફોલો કરી લીધા છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)