Site icon News Continuous Bureau | Mumbai

Indo-Pak War: ભારત અને પાકિસ્તાન ના તણાવ ની વચ્ચે પાકિસ્તાની ફેન્સ દ્વારા અનફોલો થનાર રૂપાલી ગાંગુલી એ આપ્યો મુંહતોડ જવાબ

Indo-Pak War: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રૂપાલી ગાંગુલી ને પાકિસ્તાની ફેન્સે અનફોલો કર્યા જેનો રૂપાલી એ મુંહતોડ જવાબ આપ્યો છે.

Rupali Ganguly Slams Pakistani Fans Amid Indo-Pak War

Rupali Ganguly Slams Pakistani Fans Amid Indo-Pak War

News Continuous Bureau | Mumbai

 Indo-Pak War: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, પાકિસ્તાની ફેન્સે રૂપાલી ગાંગુલી  ને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું શરૂ કર્યું છે. આના જવાબમાં, એક્ટ્રેસે પાકિસ્તાની ફેન્સને તેમની ઓકાત બતાવી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sitare Zameen Par: થિયેટર બાદ તમે સિતારે જમીન પર ઓટીટી પર નહીં જોઈ શકો, જાણો કેમ આમિર ખાને લીધો આવો મોટો નિર્ણય

રૂપાલી ગાંગુલીનો પાકિસ્તાની ફેન્સને જવાબ

‘અનુપમા’ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાના એક્સ (x) હેન્ડલ પર ટ્વીટ કરીને પાકિસ્તાની ફેન્સને લતાડી છે. તેણે લખ્યું, ‘મને અનફોલો કરવાથી તમારા દેશમાં કોઈ સુધાર નહીં આવે. પહેલા તમારી સરકાર અને સેનાને ભારત વિરુદ્ધ આતંકવાદ રોકવા માટે કહો, આ જ પાકિસ્તાનની બેહતરીનો એકમાત્ર રસ્તો છે. તમારા ફોલો અથવા અનફોલો કરવાથી કોઈ કલાકારને ફરક પડી શકે છે, પણ કોઈ ભારતીય ને નહીં અને હું પહેલા ભારતીય છું. એક ગર્વિત ભારતીય, જય હિન્દ.’


રૂપાલી ગાંગુલીના આ પોસ્ટ પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આજથી હું પણ ‘અનુપમા’ જોવાનું શરૂ કરીશ.’ બીજાએ લખ્યું, ‘હવે મેં તમને ફોલો કરી લીધા છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version