Site icon News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં થવા જઈ રહી છે અનુપમા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી! અભીરા સાથે મળી ને ભજવશે આવી ભૂમિકા

Yeh Rishta Kya Kehlata Hai: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. તેવામાં સિરિયલ ને લઈને આવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં અનુપમા ની આ અભિનેત્રી ની એન્ટ્રી થવાની છે.

Rupali Ganguly to Enter 'Yeh Rishta Kya Kehlata Hai' as Lead, Fans Anticipate Dramatic Twists

Rupali Ganguly to Enter 'Yeh Rishta Kya Kehlata Hai' as Lead, Fans Anticipate Dramatic Twists

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સિરિયલ માં સમૃદ્ધિ શુક્લા, રોહિત પુરોહિત પોતાની વાર્તાથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતા નથી. હવે સમાચાર છે કે રૂપાલી ગાંગુલી યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લીડ તરીકે એન્ટ્રી કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sikandar box office collection: સિકંદર ની કમાણી માં આવ્યો ઉછાળો, જાણો બીજા દિવસે સલમાન ખાન ની ફિલ્મે કેટલું કલેક્શન કર્યું

યે રિશ્તા માં થશે રૂપાલી ગાંગુલી ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ  રૂપાલી ગાંગુલી હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મુખ્ય પાત્રના રૂપમાં જોવા મળશે અને સમૃદ્ધિ શુક્લા સાથે મુખ્ય ભૂમિકા ભજવશે.બંને શોમાં તેમની ભાગીદારી ટેલિવિઝનના ઇતિહાસમાં એક અનોખી ક્ષણ છે, ચાહકો હવે વાર્તા કેવી રીતે મોટો વળાંક લેશે તે જોવા માટે ઉત્સાહિત છે.


યે રિશ્તા માં હાલ રોહિત અને શિવાનીની મૃત્યુ સાથે જોડાયેલા ટ્રેકને પ્રેક્ષકો ઘણું પસંદ કરી રહ્યા છે. નવા પાત્રો અને ટ્વિસ્ટ્સ સાથે શોમાં નવો સંસાર શરૂ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

King 100 Tabu First Look Out નાગાર્જુનની ‘કિંગ ૧૦૦’ માંથી તબ્બુનો દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ પાવરફુલ પોલિટિકલ લીડરના રોલમાં જોવા મળશે, ૨૮ વર્ષ બાદ જોડીની વાપસી
Kanika Kapoor Separation Gautam Hathiramani ‘બેબી ડૉલ’ સિંગર કનિકા કપૂરના લગ્નજીવનનો અંત ૪ વર્ષ બાદ બિઝનેસમેન પતિ ગૌતમ હાથીરમાનીથી અલગ થવાની કરી સત્તાવાર જાહેરાત
Salman Khan Releases Maatrubhumi Song સલમાન ખાને વહેલી સવારે ૫ વાગ્યે ‘માતૃભૂમિ’ ફિલ્મનું નવું ગીત રિલીઝ કર્યું ભાઈજાને પોતે આપ્યો અવાજ, સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો
Ayushmann Khurrana Lawrence Bishnoi Gang Threat બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મળી ધમકી કરોડો રૂપિયાની ખંડણીની માગ, પોલીસ તપાસ તેજ
Exit mobile version