Site icon News Continuous Bureau | Mumbai

Sikandar box office collection: સિકંદર ની કમાણી માં આવ્યો ઉછાળો, જાણો બીજા દિવસે સલમાન ખાન ની ફિલ્મે કેટલું કલેક્શન કર્યું

Sikandar box office collection: સલમાન ખાન ની ફિલ્મ સિકંદર એ તેના પહેલા દિવસે ધીમી શરૂઆત કરી હતી હવે ફિલ્મ ની કમાણી માં વધારો થયો છે

sikandar box office collection day 2

sikandar box office collection day 2

News Continuous Bureau | Mumbai

Sikandar box office collection: સિકંદર થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મે તેના પહેલા દિવસે ધીમી શરૂઆત કરી હતી. હવે સલમાન ખાન અને રશ્મિકા ની આ ફિલ્મ ની કમાણી માં વધારો થયો છે. સલમાન ખાન અને રશ્મિકા મન્દાના અભિનીત ફિલ્મ ‘સિકંદર’એ બોક્સ ઓફિસ પર બે દિવસમાં 55 કરોડની કમાણી કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman wristwatch controversy: સલમાન ખાન ની ઘડિયાળ પર નો વિવાદ ચાલુ,એક બાજુ મૌલાના એ કર્યો આક્ષેપ તો બીજી તરફ ભાઈજાન ને ઇન્દોર ના મહારાજે આપ્યું આવું આમંત્રણ

સિકંદર નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ ‘સિકંદર’ એ પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 29 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે બે દિવસમાં 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે, સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું વેચાણ બીજા દિવસે એટલે કે ઈદ પર વધ્યું છે.


ફિલ્મના નિર્માતાઓએ આશા રાખી છે કે 200 કરોડના બજેટ સાથે ‘સિકંદર’ આગામી દિવસોમાં વધુ કમાણી કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version