Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan: સૈફ અલી ખાન પર અડધી રાત્રે થયો હુમલો, લીલાવતી હોસ્પિટલ માં દાખલ થયો અભિનેતા,જાણો શું છે સમગ્ર મામલો

Saif ali khan: સૈફ અલી ખાન ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા પર હુમલો થયો છે. અભિનેતા ના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો છે. હાલ અભિનેતા લીલાવતી હોસ્પિટલ માં દાખલ છે.

saif ali khan attacked admitted to leelavati hospital

saif ali khan attacked admitted to leelavati hospital

News Continuous Bureau | Mumbai

Saif ali khan:  સૈફ અલી ખાન પર હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘર પર ધારદાર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એક વ્યક્તિએ કર્યો હતો જે તેના ઘરમાં ઘૂસી ગયો હતો. સૈફને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. . 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kaho na pyaar hai: રિતિક રોશને તેની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ માટે કરી હતી આવી રીતે તૈયારી, બોલિવૂડ ના ગ્રીક ગોડ એ શેર કરી 27 વર્ષ જૂની નોંધ

સૈફ અલી ખાન પર થયો હુમલો 

રિપોર્ટ મુજબ આ ઘટના સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. સૈફના ઘરમાં એક ચોર ઘૂસી ગયો હતો. આ દરમિયાન કેટલાક નોકરો ઊંઘમાંથી જાગી ગયા. સૈફ અલી ખાન પણ આ અવાજ થી જાગી ને બહાર આવ્યો. તેણે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો. જેને કારણે સૈફ અલી ખાન ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. 


સૈફ અલી ખાન ના પરિવારે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version