Saif ali khan Netflix Slate : હુમલા બાદ પહેલીવાર સૈફ અલી ખાને આપી ઇવેન્ટ માં હાજરી, હાથ માં બેન્ડેજ સાથે જોવા મળ્યો અભિનેતા

Saif ali khan Netflix Slate : સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં હુમલો થયો હતો. હુમલા બાદ સૈફ અલી ખાન પહેલીવાર નેટફ્લિક્સ દ્વારા આયોજિત ઇવેન્ટ માં જોવા મળ્યો હતો.

by Zalak Parikh
saif ali khan attend red carpet of netflix slate for 2025

 News Continuous Bureau | Mumbai 

Saif ali khan Netflix Slate : સૈફ અલી ખાન તેના પર હુમલો થયા બાદ પહેલીવાર કે કાર્યક્રમ માં જોવા મળ્યો હતો. વાસ્તવ માં સૈફ અલી ખાને નેટફ્લિક્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ માં હાજરી આપી હતી.આ ઇવેન્ટ માં નેટફ્લિક્સ એ આ વર્ષ માટે તેના ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી જેમાં ફિલ્મ જગતની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૈફ અલી ખાન પણ હાજર રહ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : Sohum shah crazy: દાદી અને હસ્તર એક સાથે, સોહમ શાહે અનોખા અંદાજ માં કરી ‘ક્રેઝી’ની રિલીઝ ડેટ ની જાહેરાત

સૈફ અલી ખાને આપી નેટફ્લિક્સ ઇવેન્ટ માં હાજરી 

સૈફ અલી ખાને નેટફ્લિક્સ દ્વારા આયોજિત એક ઇવેન્ટ માં હાજરી આપી હતી.આ ઇવેન્ટ માં નેટફ્લિક્સ એ આ વર્ષ માટે તેના ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી જેમાં સૈફ અલી ખાન ની ફિલ્મ ‘જ્વેલ થીફ’નું ટીઝર આ કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સૈફ અલી ખાન સિવાય આ ઇવેન્ટ માં આર માધવન, ફાતિમા સના શેખ અને સિદ્ધાર્થ આનંદ અને જયદીપ અહલાવત પણ જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More