News Continuous Bureau | Mumbai
Saif ali khan stabbing case: સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાંથી રજા મળતા અભિનેતા ને તેનું નિવેદન પોલીસ ને આપ્યું હતું જયારે કે કરીના કપૂરે પોતાનું નિવેદન પહેલા જ નોંધાવી દીધું હતું. હવે આ કેસ માં મોટું અપડેટ સામે આવ્યું છે જે એકદમ ચોંકવનારું છે.
આ સમાચાર પણ વાંચો : Saif ali khan: સૈફ અલી ખાને તેની સાથે બનેલી ઘટના નું કર્યું વર્ણન, કરીના તે સમયે ક્યાં હતી તે વાત નો પણ થઇ ગયો ખુલાસો
સૈફ અને કરીના ના નિવેદન માં અંતર
મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાને હુમલા અંગેના પોતાના નિવેદનમાં કહ્યું કે તે ૧૧મા માળે હતો. ૧૫-૧૬ જાન્યુઆરીની રાત્રે, આયા એલિયામા ફિલિપનો અવાજ સંભળાયો, જે સાંભળીને તે અને તેની પત્ની કરીના કપૂર ખાન જહાંગીર (જેહ) ના રૂમમાં ગયા, જ્યારે કરીનાએ તેના નિવેદન માં કહ્યું કે ફક્ત સૈફ જ જહાંગીર(જેહ) ના રૂમમાં ગયો હતો.
The mystery surrounding Saif Ali Khan’s case deepens with differing statements to the police.
In her statement, Kareena Kapoor Khan says she was on the 12th floor with Saif, then came down to the 11th floor at night and saw the attacker. However, Saif, in his statement, claims… pic.twitter.com/FlJ8wk11HO
— TIMES NOW (@TimesNow) January 24, 2025
સૈફ અને કરીના ના આ અલગ નિવેદન પર થી તો એવું લાગી રહ્યું છે કે આ કોઈ ફિલ્મ ની પટકથા છે જે બંને કલાકારો એ અલગ રીતે પોલીસ સમક્ષ રજૂ કરી છે. આવી રીતે તો સૈફ અને કરીના પોલીસ ને ગુમરાહ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)