Site icon

Saiyaara box office collection: મોટા પડદે છવાયો અહાન પાંડે, મોહિત સુરી ની ફિલ્મે પ્રથમ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી

Sayara box office collSaiyaara box office collection: ચંકી પાંડે ના ભત્રીજા અહાન પાંડે એ મોહિત સુરી ની 'સૈયારા' થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે હવે આ ફિલ્મે તેના ઓપનિંગ ડે પર 20 કરોડની કમાણી કરી છે. ection: ચંકી પાંડે ના ભત્રીજા અહાન પાંડે એ મોહિત સુરી ની 'સૈયારા' થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે હવે આ ફિલ્મે તેના ઓપનિંગ ડે પર 20 કરોડની કમાણી કરી છે.

Saiyaara Earns 20 Crore on Day 1 Breaks Records of 6 Bollywood Films

Saiyaara Earns 20 Crore on Day 1 Breaks Records of 6 Bollywood Films

News Continuous Bureau | Mumbai

Saiyaara box office collection: મોહિત સુરી ની રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામા ‘સૈયારા’ 18 જુલાઈએ રિલીઝ થઈ છે અને પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. અહાન પાંડે  અને અનીત પઢ્ઢા ની આ ડેબ્યુ ફિલ્મે  20 કરોડ કમાઈને વર્ષ 2025ની સૌથી મોટી ઓપનિંગમાં સ્થાન મેળવ્યું છે. ફિલ્મના ગીતો ‘બરબાદ’  અને ‘હમસફર’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupam Kher: શાહરુખ ખાન છે ‘છેલ્લો સુપરસ્ટાર’, અનુપમ ખેર એ કહ્યું – “સ્ટારડમ હંમેશા રહેશે”

એડવાન્સ બુકિંગમાં પણ ‘સૈયારા’  એ મચાવ્યો ધમાલ

મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાં 9.4 કરોડની કમાણી કરી હતી, જે 2025ની ત્રીજી સૌથી મોટી એડવાન્સ બુકિંગ છે. નવી જોડી અહાન અને અનીતને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.’સૈયારા’એ ‘ધડક’ ની  8.71 કરોડની ઓપનિંગ કમાણીને પાછળ છોડી છે. ઉપરાંત, ‘સ્કાય ફોર્સ’  12.25 કરોડ, ‘રેડ 2’ 19.25 કરોડ, ‘જાટ’  9.5 કરોડ, ‘સિતારે જમીન પર’  10.7 કરોડ અને ‘કેસરી ચેપ્ટર 2’ 7.75 કરોડ જેવી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.


અહાન પાંડે, જે અનન્યા પાંડે નો પિતરાઈ ભાઈ છે, તેની એક્ટિંગને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. ફિલ્મના ગીતો ‘બરબાદ’ અને ‘હમસફર’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, જે ફિલ્મના પ્રમોશનને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version