380
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર
રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા હંમેશા તેના કપડાના કારણે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ તે મુંબઈના રસ્તા પર એવા કપડામાં જોવા મળી હતી કે લોકોની નજર તેની સ્ટાઈલ કરતા કપડા પરના કટ પર ટકેલી હતી.

લેટેસ્ટ તસવીરોમાં સાક્ષી ચોપરા યલો આઉટફિટમાં જોવા મળી હતી. તસવીરોમાં સાક્ષીએ બ્રેલેટ સાથે લોગ સ્કર્ટ પહેર્યું છે. જેમાં એવી જગ્યાએ કટ હતો કે ચાહકોની નજર ડ્રેસ પરના કટ પર જ ચોંટી જાય.

તસવીરોમાં સાક્ષી મુંબઈના રસ્તાઓ પર કારમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે.

સાક્ષીએ તેના લુકને પૂર્ણ કરવા માટે ખુબજ ઓછા મેકઅપ અને હાઈ હીલ્સ સાથે વાળ ને ખુલ્લા રાખ્યા છે.

સાક્ષીની આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે તે ઘણી બોલ્ડ છે. ખાસ વાત એ છે કે સાક્ષીએ કેમેરા જોતાની સાથે જ એકથી વધુ પોઝ આપવાનું શરૂ કરી દીધું હતું.
You Might Be Interested In