Site icon

સોનુ કે ટીટુ કી સ્વીટી ના એક ગીત થી લોકપ્રિય બનેલી આ અભિનેત્રી એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-પિન્ક મોનોકીની માં શેર કરી તસવીરો- જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક(Sakshi Malik) પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર ઘણી સનસનાટી મચાવી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેના લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ(glamourous) અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પિંક મોનોકીની(Pink Monokini) માં તેની તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી છે, જેમાં તેની સ્ટાઈલ જોઈને બધા દંગ રહી ગયા છે.

Join Our WhatsApp Community

તસવીરો માં સાક્ષી એ પિન્ક કલર ની મોનોકીની પહેરી છે. તેને પોતાના વાળ ને ખુલ્લા (open hair)રાખ્યા છે. 

સાક્ષી એ પિન્ક મોનોકીની સાથે મેચિંગ ગોગલ્સ(goggles) પણ કેરી કર્યા છે. મિનિમમ મેકઅપ માં સાક્ષી ખુબજ સુંદર લાગી રહી છે. 

સાક્ષી મલિકે તેની ટૂંકી મોડેલિંગ કારકિર્દીમાં અન્ય ઘણી બ્રાન્ડ્સ ઉપરાંત એક મોટી જ્વેલરી બ્રાન્ડ(jewellery brand) માટે પણ મોડલિંગ કર્યું છે. આ જાહેરાતોથી સાક્ષી ખૂબ જ લોકપ્રિય ચહેરો બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : નિક્કી તંબોલીએ ઓરેન્જ ટ્યુબ ટોપમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ-તસવીરો એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version