Site icon News Continuous Bureau | Mumbai

Salman khan birthday: સલમાન ખાને તેની ભાણી સાથે કાપી રંગબેરંગી કેક, જન્મદિવસ ની ઉજવણી નો અંદર નો વિડીયો થયો વાયરલ

Salman khan birthday: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે સલમાન ખાન ના બર્થડે સેલિબ્રેશન ની અંદર નો વિડીયો સામે આવ્યો છે.

salman khan birthday celebration cut colorful cake

salman khan birthday celebration cut colorful cake

News Continuous Bureau | Mumbai

Salman khan birthday: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાનના જન્મદિવસની ઉજવણી નો અંદર નો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સલમાનના મિત્ર અને મ્યુઝિક ડાયરેક્ટર સાજિદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન કેક કાપતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raha kapoor video: રણબીર-આલિયા એ કપૂર પરિવાર સાથે કરી નાતાલ ની ઉજવણી, રાહા ની ક્યૂટ ફ્લાઈંગ કિસ એ જીત્યા ચાહકોના દિલ

સલમાન ખાન ના જન્મદિવસ ના અંદર નો વિડીયો 

સલમાન ખાન ના આ વિડીયો માં સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર જોવા મળી રહી છે. આયુષ શર્મા અને તેની પુત્રી સલમાન સાથે કેટલીક પ્રેમાળ પળો વિતાવતા જોવા મળે છે. સલમાનના ઘણા નજીકના મિત્રોએ પણ તેની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી.


સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સોહેલ ખાન, આયુષ શર્મા, એક્સ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર, અરબાઝ ખાન, શુરા ખાન, બોબી દેઓલ,પણ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં અર્પિતા અને આયુષ પણ સલમાન ખાન સાથે તેમની પુત્રીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version