Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાનએ પરિવાર સાથે કરી ગણેશ ચતુર્થીની ઉજવણી, ભાઈજાન એ શેર કર્યો વિડીયો

Salman Khan: સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે તેના પરિવાર સાથે ગણપતિ બાપા ની આરતી કરતો જોવા મળી રહ્યો છે.

Salman Khan Celebrates Ganesh Chaturthi with Family, Shares Special Video

Salman Khan Celebrates Ganesh Chaturthi with Family, Shares Special Video

News Continuous Bureau | Mumbai

Salman Khan: બોલીવૂડ એક્ટર સલમાન ખાન એ ગણેશ ચતુર્થીના પાવન અવસરે પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી અને સમગ્ર પરિવાર સાથે પૂજા-આરતી કરી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ વિડીયો શેર કર્યો છે જેમાં તે પરિવાર સાથે બાપ્પાની આરતી કરતો નજરે પડે છે. વિડીયોમાં પૃષ્ઠભૂમિમાં આરતીના ગીતો સંભળાય છે અને સલીમ ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ આરતીમાં જોડાયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sridevi Property Dispute: શ્રીદેવી ની આ જગ્યા ની પ્રોપર્ટી પર વિવાદ, બોની કપૂર એ ખખડાવ્યો હાઈકોર્ટ નો દરવાજો, જાણો સમગ્ર મામલો

ગણેશ ચતુર્થી પર સલમાનનો પરિવાર સાથે ઉત્સવ

દર વર્ષે જેમ કે સલમાન ખાન પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાને લાવે છે, તેમ જ આ વર્ષે પણ તેણે આ પરંપરા જાળવી રાખી છે. વિડીયોમાં તે ખૂબ ભાવુક અને ભક્તિભાવથી આરતી કરતો નજરે પડે છે. તેના ફેન્સ માટે આ વિડીયો એક સરપ્રાઇઝ છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


સલમાન ખાનના વિડીયોને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ગણેશ ચતુર્થીના આ પાવન અવસરે તેમના પરિવાર સાથેનો આ પળો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો તેમના ભક્તિભાવ અને પરિવાર સાથેના સંબંધને ખૂબ પસંદ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version