Site icon News Continuous Bureau | Mumbai

Salman Khan: સલમાન ખાને ટાઈટ સિક્યુરિટી વચ્ચે કર્યા બાપ્પા ને વિદાય, અભિનેતા નો ગણપતિ વિસર્જન નો ડાન્સ વિડીયો થયો વાયરલ

Salman Khan: સલમાન ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના પરિવાર સાથે ધૂમધામથી ગણપતિ વિસર્જન માં નાચતો જોવા મળી રહ્યો છે.

Salman Khan Dances During Ganpati Visarjan with Tight Security, Khan Family Celebrates Together

Salman Khan Dances During Ganpati Visarjan with Tight Security, Khan Family Celebrates Together

News Continuous Bureau | Mumbai

Salman Khan:  બોલીવૂડ  એક્ટર સલમાન ખાન એ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી  નો તહેવાર પરિવાર સાથે ખૂબ જ ધૂમધામથી ઉજવ્યો. ગણપતિ વિસર્જન દરમિયાન સલમાને ટાઈટ સિક્યુરિટી વચ્ચે ડાન્સ કર્યો અને આખી ખાન ફેમિલી સાથે બપ્પાને વિદાય આપી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda and Sunita: ગોવિંદા અને સુનીતા એ સાથે મળી કર્યું બાપ્પા નું સ્વાગત, છૂટાછેડા ના સમાચાર પર મૌન તોડતા કહી આવી વાત

વિસર્જન દરમિયાન સલમાને બાળક સાથે કર્યો પ્રેમભર્યો ડાન્સ

વિડિયો માં જોવા મળે છે કે સલમાને એક નાના બાળક સાથે ખૂબ પ્રેમથી ડાન્સ કર્યો. પહેલા તો સલમાન તેને જોઈને ડાન્સ કરતો હતો અને પછી તેના ચહેરાને પ્રેમથી સ્પર્શ કર્યો. આ પળે ફેન્સ ના દિલ જીતી લીધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ  થયો છે.


સલમાન ખાન ના આ  વીડિયો પર કમેન્ટ્સમાં ‘ગણપતિ બાપ્પા મોર્યા’ , ‘સલમાન ભાઈ લવ યુ’ જેવા સંદેશો લખ્યા. ઘણા ફેન્સે દિલ અને ફાયર ઇમોજી પણ શેર કર્યા. આ તહેવારની ઉજવણીને લઈને ફેન્સમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version