Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: કડક સુરક્ષા વચ્ચે ભાઈ સોહેલ ખાન ની બર્થડે પાર્ટી માંથી બહાર નીકળ્યો સલમાન ખાન, ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

Salman khan: સલમાન ખાન તેના ભાઈ સોહેલ ખાન ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

salman khan exit from sohail khan birthday bash

salman khan exit from sohail khan birthday bash

News Continuous Bureau | Mumbai

Salman khan: સોહેલ ખાને ગઈકાલે તેનો 54 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના નિર્માતા અને અભિનેતા એ મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાં સોહેલ ને ભવ્ય પાર્ટી આપી હતી. આ બર્થડે પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ જોવા મળી હતી. આ પાર્ટી માં સોહેલ ખાન ના ભાઈ સલમાન ખાને પણ હાજરી આપી હતી. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ram kapoor: ફેટ ટુ ફિટ, રામ કપૂરે ઘટાડ્યું અધધ આટલા કિલો વજન, અભિનેતા નું ટ્રાન્સફોર્મેશન જોઈ તમારા પણ ઉડી જશે હોશ

સલમાન ખાને આપી હતી સોહેલ ની બર્થડે પાર્ટી માં હાજરી 

સલમાન ખાને મોડી  રાત્રે તેના ભાઈ સોહેલ ખાન ની જન્મદિવસ ની પાર્ટી માં હાજરી આપી હતી. આ દરમિયાન સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યો હતો. સલમાન ખાન નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


સલમાન ખાન ને લોરેન્સ બિશ્નોઇ તરફ થી મળી રહેલી ધમકી બાદ તેની સુરક્ષા માં વધારો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Khatron Ke Khiladi 15 Winner Leak ‘ખતરોં કે ખિલાડી ૧૫’ ના વિજેતાનું નામ લીક! કરણ વાહીને પછાડીને ‘આ’ પોપ્યુલર અભિનેત્રીએ જીતી ટ્રોફી?
Meena Kumari Biopic Script Ready ટ્રેજેડી ક્વીન મીના કુમારીની બાયોપિકનું કામ પૂરું! અસલી લવ લેટર્સ અને ડાયરીના આધારે લખાણી અદભુત વાર્તા
Dhamaal 4 Screenplay Balwinder Singh Suri ‘તારક મહેતા’ ના આ કલાકાર એ લખી અજય દેવગનની ફિલ્મ ‘ધમાલ ૪’ ની સ્ક્રીનપ્લે, શાહરૂખ ખાન સાથે પણ કરી ચૂક્યા છે ફિલ્મ
Welcome To The Jungle First Review ‘થિયેટરોમાં ગૂંજશે હાસ્યના ફુવારા! અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’નો ધાંસુ રિવ્યૂ આવ્યો સામે
Exit mobile version