Site icon

Salman khan on Aishwarya rai: ઐશ્વર્યા નું નામ આવતા જ સલમાન ખાન ની થઇ આવી હાલત, અભિનેત્રી ના છૂટાછેડા ની વચ્ચે ભાઈજાન નો જૂનો વિડીયો થયો વાયરલ

Salman khan on Aishwarya rai: ઐશ્વર્યા રાય હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે હવે આ બધાની વચ્ચે સલમાન ખાન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઐશ્વર્યા નું નામ આવતા જ તેના ચેહરા પર ચમક આવી જાય છે.

salman khan feeling shy aishwarya rai hearing name

salman khan feeling shy aishwarya rai hearing name

News Continuous Bureau | Mumbai

Salman khan on Aishwarya rai: ઐશ્વર્યા રાય હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમય થી ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સમાચાર ચાલી રહ્યા છે. એ તો સૌ કઈ જાણે છે કે અભિષેક સાથે લગ્ન પહેલા ઐશ્વર્યા અને સલમાન ખાન સંબંધ માં હતા આવી સ્થિતિમાં સલમાન ખાનનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેમાં ઐશ્વર્યા નું નામ આવતા જ તેના ચેહરા પર ચમક આવી જાય છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: ‘જીવતી જાગતી ભિખારણ થઇ ગઈ છું.’, જાણો રાખી સાવંતે કેમ પોતાની જાત માટે કહી આવી વાત

સલમાન ખાન નો જૂનો વિડીયો 

સલમાન ખાન નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અનિલ કપૂર સલમાન સાથે તેની ફિલ્મ ફન્ને ખાન વિશે વાત કરી રહ્યો છે દરમિયાન સલમાન અનિલ કપૂર ને બેબી સિંહ વિશે પૂછે છે..અનિલ કપૂરે જેવું બેબી સિંહ વિશે વાત કરતા ઐશ્વર્યા રાયનું નામ લીધું, સલમાન ખાન ના ચહેરા પર ચમક આવી ગઈ તે શરમાઈ ગયો.અનિલ કપૂર પણ ઐશ્વર્યા રાયનું નામ લઈને સલમાન ખાનને ચીડવતો જોવા મળ્યો હતો.ફન્ને ખાનમાં ઐશ્વર્યાએ બેબી સિંહનો રોલ કર્યો હતો.


સલમાન ખાન નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે લોકો સલમાન ખાન ના આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version