Site icon

Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ‘ટાઈગર 3’ને મળ્યું UA સર્ટિફિકેટ, ફિલ્મના રિલીઝ સમયે શાહરુખ ખાન ના ચાહકો ને પણ મળશે સરપ્રાઈઝ

Tiger 3: સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઇગર 3 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ યશરાજ ની સ્પાઇ યુનિવર્સ મણિ એક છે. આ ફિલ્મ માં સલમાન ખાન ની સાતેહ કેટરીના કૈફ મુખ્ય ભૂમિકા માં છે. હવે આ ફિલ્મ ને લઇ ને મોટું અપડેટ સામે આવ્યું છે.

salman khan film tiger 3 gets ua certificate

salman khan film tiger 3 gets ua certificate

News Continuous Bureau | Mumbai 

Tiger 3: સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ટાઈગર 3’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું એક્શનથી ભરપૂર ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકોમાં ફિલ્મ વિશેની ઉત્તેજના વધારી દીધી છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nayanthara: નયનતારા પર ચઢ્યો જવાન ની સફળતા નો ખુમાર, અભિનેત્રીએ કર્યો તેના મહેનતાણા માં ધરખમ વધારો, આગામી ફિલ્મ માટે કરી મોટી ફીની માંગ

ટાઇગર 3 ને મળ્યું UA સર્ટિફિકેટ 

મીડિયા રિપોર્ટ મુબજ,ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી બે કલાક અને 33 મિનિટના રન ટાઈમ સાથે UA પ્રમાણપત્ર મળ્યું છે. ઉપરાંત, આ ફિલ્મ આ દિવાળીએ એટલે કે 12મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, જે ચાહકોને એડવાન્સ બુકિંગ કરવા માટે પૂરતો સમય આપશે. રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર 3 નુંએડવાન્સ બુકિંગ 5 નવેમ્બર, 2023 થી શરૂ થશે. આ સિવાય ફિલ્મ સાથે જોડાયેલું બીજું અપડેટ સામે આવ્યું છે કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’નું ટીઝર પણ તેની સ્ક્રીનિંગ સાથે ઉમેરવામાં આવશે. અહેવાલો અનુસાર, ડંકી ના ટીઝરને ‘ટાઈગર 3’ની રિલીઝ સાથે જોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
Dhurandhar Box Office: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો: 47મા દિવસે પણ નવી ફિલ્મોને આપી રહી છે ટક્કર, રણવીર સિંહની ફિલ્મનું કલેક્શન અધધ આટલા કરોડને પાર.
Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Exit mobile version