Site icon News Continuous Bureau | Mumbai

Salman khan firing case: સલમાન ખાન ફાયરિંગ કેસમાં થઇ આ એજન્સી ની એન્ટ્રી, કરી બે આરોપીઓ ની પૂછતાછ

Salman khan firing case: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા ગોળીબારમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હવે મુંબઈ કોર્ટે તે બે આરોપી ની કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ રાષ્ટ્રીય તપાસ એજન્સી એ આ બે આરોપીની પૂછપરછ કરી છે.

salman khan firing case nia has interrogated arrested shooters

salman khan firing case nia has interrogated arrested shooters

News Continuous Bureau | Mumbai

Salman khan firing case: 14 એપ્રિલે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે અજાણયા વ્યક્તિ એ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ આ બે વ્યક્તિ ની ગુજરાત માંથી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ સતત તપાસ કરી રહી છે. ગઈકાલે કોર્ટે બંને પકડાયેલા આરોપીઓની કસ્ટડીનો સમયગાળો લંબાવ્યો હતો. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી એ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ના પહેલા ગીત નો પ્રોમો થયો રિલીઝ, વિડીયો જોઈ તમે પણ ઝૂમી ઉઠશો, જાણો ક્યારે આખું સોન્ગ આવશે સામે

સલમાન ખાન ફાયરિંગ કેસ માં થઇ એનઆઈએ ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ વિકી ગુપ્તા અને સાગર પાલની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછ બાદ વધુ કેટલીક માહિતી બહાર આવે તેવી શક્યતા છે. 


આ ઉપરાંત આ કેસમાં મુંબઈ પોલીસે ગુરુવારે પંજાબમાં બે લોકોની ધરપકડ કરી હતી.જેમને સલમાન ખાન ના ઘર પર ગોળીબાર કરવા હથિયાર આપ્યા હતા. હવે તે બે આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version