Salman Khan: સલમાન ખાન એ શેર કરી તેના વર્ક આઉટ પછી ની તસવીરો, સાથે જ લખ્યું મજેદાર કેપશન

Salman Khan: સલમાન ખાન એ તેના સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ પછી ની તસવીરો શેર કરી છે જેના પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે

by Zalak Parikh
Salman Khan Flaunts Post-Workout Physique

News Continuous Bureau | Mumbai

Salman Khan: બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન એ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ પછીની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે મિરર સામે ઉભા રહીને પોતાની સોલિડ બોડી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. ફોટા સાથે તેણે લખ્યું છે – “મિરર માં દેખાતા વ્યક્તિની સંભાળ રાખો અને તેને પ્રોટેક્ટ કરો, એ જ કામ આવશે.” આ પોસ્ટ દ્વારા સલમાને ફેન્સને ફિટ રહેવા માટે પ્રેરણા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Hina Khan Viral Video: સાસરીવાળા ને ખુશ રાખવા હિના ખાન કરી રહી છે એવું કામ, અભિનેત્રી એ વિડીયો શેર કરી જણાવી તેની હાલત

સલમાન ખાનના ટ્રાન્સફોર્મેશનથી ચકિત થયા ફેન્સ

સલમાન ખાન હાલમાં પોતાના બોડી ટ્રાન્સફોર્મેશન પર કામ કરી રહ્યો છે. તેના તાજેતરના ફોટા જોઈને ફેન્સે કમેન્ટ્સની વણઝાર શરૂ કરી દીધી છે. કોઈએ લખ્યું – “બોલીવૂડનો સુલ્તાન પાછો આવ્યો”, તો કોઈએ કહ્યું – “ટાઈગર  ફરીથી આવી ગયો.” ફેન્સે સલમાનના ફિટ અવતારને ખૂબ પસંદ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)


સલમાન ખાન હંમેશા પોતાના ફેન્સને ફિટનેસ અને સેલ્ફ કેર માટે પ્રેરણા આપતો રહે છે. તેની પોસ્ટ્સમાં હંમેશા કોઈ ન કોઈ મેસેજ છુપાયેલો હોય છે. આ વખતે પણ તેણે “પ્રોટેક્ટ ધ પર્સન યુ સી ઇન ધ મિરર” કહીને ફેન્સને પોતાનું ધ્યાન રાખવા માટે પ્રેરિત કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More