Salman khan: સલમાન ખાન નો ચઢ્યો પારો, ફેન ની આ હરકત પર ગુસ્સે થયો ભાઈજાન

Salman khan: સલમાન ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન તેના ફેન ને વગર તેની સંમતિ થી વિડીયો લેવા બદલ ઠપકો .આપી રહ્યો છે.

by Zalak Parikh
salman khan gets angry for making video without consent

News Continuous Bureau | Mumbai 

Salman khan: સલમાન ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે. સલમાન ખાન ની ફેન ફોલોઇંગ ખુબ વધુ છે. આવી સ્થિતિ માં સલમાન ખાન ને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. સલમાન ખાન નો એક ફેન વગર તેની સંમતિ થી વિડીયો બનાવી રહ્યો હતો. આ જોઈ સલમાન ખાન ને ગુસ્સો આવ્યો અને સલમાન ખાને તે વ્યક્તિ ને વિડીયો નું રેકોર્ડિંગ રોકવા અને વિડીયો ને ડીલીટ કરવા કહ્યું હતું. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Elvish yadav: એલ્વિશ યાદવ ની મુશ્કેલી વધી, આ મામલે ગુરુગ્રામ માં નોંધાઈ તેની વિરુદ્ધ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

 

સલમાન ખાન ને આવ્યો ગુસ્સો 

સલમાન ખાન ના આ વાયરલ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાન એરપોર્ટ પર તેના સુરક્ષા કર્મીઓ સાથે ચાલી રહ્યો છે. જ્યારે એરપોર્ટ પર એક ચાહકે સલમાન ને જોતા જ તેનો મોબાઈલ કાઢીને તેને રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. સલમાને તેની તરફ આંગળી ચીંધીને તેને તરત જ વિડીયો નું રેકોર્ડિંગ રોકવા અને તેને ડીલીટ કરવા કહ્યું. 

 

View this post on Instagram

 

A post shared by Amol Bilari (@amolbilari)


સલમાન ખાન તાજેતરમાં જ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચ્યો હતો. જ્યાં તેને પરફોર્મ પણ કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More