Salman khan house firing case: શું સલમાન ખાન ના ઘર પર થયેલા હુમલા માં નહોતો લોરેન્સ બિશ્નોઇ નો હાથ, પોતાની વાત રાખતા આરોપી એ કરી વિદેશ અદાલત માં આ અરજી

salman khan house firing case accused influenced by gangster lawrence bishnoi
salman khan house firing case accused influenced by gangster lawrence bishnoi

News Continuous Bureau | Mumbai

Salman khan house firing case: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર એપ્રિલ મહિનામાં બે શુટરો એ ગોળીબાર કર્યો હતો.પોલીસે તે બંને શુટરો ની ધરપકડ કરી હતી. સલમાન ખાને આ મામલે પોલીસ માં ફરિયાદ નોંધાવતા આ કેસ માં લોરેન્સ બિશ્નોઇ નો હાથ હોવાનું જણાવ્યું હતું. હવે સલમાન ખાન ના ઘર પર ગોળી ચલાવનાર એક આરોપી એ ખુલાસો કર્યો છે કે તે લોરેન્સ બિશ્નોઇ ગેંગ નો નથી. 

આ સમાચાર પણ વાંચો:  Aryan khan: ડેટિંગ ના સમાચાર વચ્ચે પાર્ટી માં બહેન સુહાના સાથે પહોંચ્યો આર્યન ખાન, કથિત ગર્લફ્રેન્ડ પણ મળી જોવા

સલમાન ખાન ફાયરિંગ કેસ માં આરોપી નો મોટો ખુલાસો 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ફાયરિંગ કેસ પકડાયેલા એક આરોપીએ દાવો કર્યો છે કે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત હતો અને સુપરસ્ટારને કોઈ નુકસાન પહોંચાડવા માંગતો ન હતો. એટલું જ નહીં, આ જ આરોપીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી કરતા જણાવ્યું કે તેને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ લેવાદેવા નથી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


શૂટર એ વધુ માં કહ્યું કે દેવું હોવાના કારણે તેને ગુનો કરવા પ્રેર્યો. જો કે આ મામલામાં બિશ્નોઈનો કોઈ હાથ નહોતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!