Site icon

Salman khan: સલમાન ખાને તેના નાના ફેન્સ ને આપી સરપ્રાઈઝ,ટાઇગર 3 ના સ્ક્રીનિંગ માં બાળકો સાથે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ

Salman khan: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 દિવાળીના અવસર પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ થિયટરો માં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સલમાન ખાનનો બાળકો સાથે મસ્તી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

salman khan interact with kids during tiger 3 screening

salman khan interact with kids during tiger 3 screening

News Continuous Bureau | Mumbai 

Salman khan: સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ ગઈ છે. ચાહકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. ‘ટાઈગર 3’ એ માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હવે આ દરમિયાન સલમાન ખાન તેના ચાહકો ને મળવા થિયેટર માં પહોચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

ટાઇગર 3 ની સ્ક્રીનિંગ માં પહોંચ્યો સલમાન ખાન 

સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થઇ ગઈ છે. રિલીઝ ના 3 દિવસ બાદ સલમાન ખાન તેના સ્ક્રીનિંગ વખતે થિયેટર માં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાન તેના નાના ફેન્સ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. 


ટાઇગર 3 ની સ્ક્રીનિંગ વખતે સલમાન ખાને તેના નાના ફેન્સ સાથે વાતો પણ કરી હતી અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી હતી. આ વાયરલ થયેલા વિડીયો માં સલમાન ખાન અને તેના નાના ફેન્સ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે, ટાઇગર 3 એ યશરાજ ની  સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે. આ ફિલ્મ માં શાહરુખ ખાન અને રિતિક રોશન કેમિયો કરતા જોવા મળ્યા હતા .

આ સમાચાર પણ વાંચો: Tiger 3: ટાઇગર 3 ના સ્ક્રિનિંગ દરમિયાન થિયેટરમાં ફટાકડા ફોડવા બદલ પોલીસે કરી આ કાર્યવાહી, સલમાન ખાને પણ ચાહકો ને આપી આ સલાહ

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version