Salman Khan at The Great Indian Kapil Show: સલમાન ખાન એ કપિલ શર્મા ના શો માં પોતાની આ ફિલ્મ ની ઉડાવી મજાક, આમિર અને ગૌરી ના સંબંધ વિશે પણ કરી વાત

Salman Khan at The Great Indian Kapil Show: સલમાન ખાન કપિલ શર્મા ના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ પર પહોંચ્યો હતો જ્યાં તેને કપિલ સાથે ઘણા મુદ્દે વાત કરી હતી અને હસી મજાક પણ કર્યા હતા.

by Zalak Parikh
Salman Khan Jokes About Aamir Khan Relationship on Kapil Sharma Show

News Continuous Bureau | Mumbai 

Salman Khan at The Great Indian Kapil Show: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ના ત્રીજા સીઝનમાં સલમાન ખાન પ્રથમ મહેમાન તરીકે આવ્યા છે. શોના પ્રોમોમાં સલમાને આમિર ખાન અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી ના સંબંધ પર મજાક કર્યો છે. કપિલ શર્મા  ના પ્રશ્ન પર સલમાને કહ્યું કે “આમિર પરફેક્શનિસ્ટ છે, જ્યારે સુધી લગ્ન પરફેક્ટ ન બનાવી લે ત્યાં સુધી નહીં કરે.”

આ સમાચાર પણ વાંચો : Yash Toxic Movie: કિયારા અડવાણી ની ગર્ભાવસ્થા ને લઈને સાઉથ સુપરસ્ટાર યશ એ કર્યું એવું કામ કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ

‘સિકંદર’ના બોક્સ ઓફિસ પર નિષ્ફળતા પર પણ મજાક

શોમાં સલમાને પોતાની ફિલ્મ ‘સિકંદર’ ના નબળા બોક્સ ઓફિસ કલેક્શન પર પણ મજાક કર્યો. એક હમશકલ ‘તેરે નામ’ ના લુકમાં આવ્યો ત્યારે સલમાને પૂછ્યું, “સિકંદરથી કોઈ ફરક તો નહીં પડ્યો?” આ વાત પર બધાં હસી પડ્યા.સલમાન ખાન ની આ મજાક લોકો ને ખુબ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


કપિલ શર્માનો શો 21 જૂનથી નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થશે. દર શનિવારે રાત્રે 8 વાગે શો આવશે. આ સીઝનમાં નવજોત સિંહ સિદ્ધૂ  પણ પાછા ફર્યા છે, જે દર્શકો માટે એક વિશેષ આકર્ષણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More