Site icon

Salman khan: ટાઇગર 3 ની સક્સેસ ઇવેન્ટ પાર્ટી માં સલમાન ખાને ઇમરાન હાશ્મી સાથે કરી એવી હરકત કે જોર જોર થી હસવા લાગી કેટરીના કૈફ

Salman khan :સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માં સલમાન ખાન ની સાથે કેટરીના કેફ મુખ્ય ભૂમિકામાં છે. હવે ફિલ્મ ની સ્ટારકાસ્ટ એક ઇવેન્ટ માં પહોંચી હતી. જ્યાં તેમને પોતાનો અનુભવ શેર કર્યો હતો.

salman khan kisses emraan hashmi in tiger 3 success event

salman khan kisses emraan hashmi in tiger 3 success event

News Continuous Bureau | Mumbai

Salman khan : સલમાન ખાન હાલ તેની ફિલ્મ ટાઇગર 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. ટાઇગર 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં સલમાન ખાન  અને કેટરીનાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં સલમાને કેટરિના સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.

Join Our WhatsApp Community

 

સલમાન ખાને કેટરીના વિશે કહી આ વાત 

આ ઈવેન્ટ દરમિયાન કેટરીનાસલમાન ખાન નો હાથ પકડી ને તેને ડાન્સ કરવા માટે આમંત્રિત કર્યો ત્યારબાદ બંને એ ઠુમકા લગાવ્યા. આ દરમિયાન સલમાને કહ્યું, ‘જો આ ફિલ્મમાં કેટરિના છે, તો થોડો રોમાન્સ તો બને છે.’ ત્યારબાદ તેણે ઈમરાન તરફ જોઈને કહ્યું, “જો ઈમરાનનો રોલ આતિશનો ન હોત તો આવું થયું હોત.” સલમાને મજાક માં ઈમરાનને ચુંબન કર્યું અને ભીડ જોરથી હસવા લાગી.


તમને જણાવી દઈએ કે ‘ટાઈગર 3’ એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પછી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મે કમાણી ના મામલે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં થયો અંકિતા લોખંડે નો પ્રેગ્નેન્સી ટેસ્ટ, અભિનેત્રી એ શો ને લઇ ને વિકી જૈન ને કહી આ વાત

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version