Salman khan: ફરી વધારવામાં આવી સલમાન ખાન ની સુરક્ષા! ભારે સુરક્ષા વચ્ચે એરપોર્ટ પહોંચ્યો અભિનેતા, જુઓ વિડીયો

Salman khan: સલમાન ખાન ના ઘર પર જ્યારથી ગોળીબાર થયો છે ત્યારથી સલમાન ખાન ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સલમાન ખાન ની સુરક્ષા માં વધારો જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
Salman khan security increase after firing case

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન ના ઘર પર જ્યારથી ગોળીબાર થયો છે ત્યારથી સલમાન ખાન ની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હવે વધુ એક વખત સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટ પર જતો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Sholay shooting: અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્ર જાણો કોણ શોલે ના સેટ પર જ રોકતા હતા રાત,સેટ પર સુપરસ્ટાર ને આવતી હતી આવી ફીલિંગ

સલમાન ખાન ની વધારવામાં આવી સુરક્ષા 

સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન એરપોર્ટ જઈ રહ્યો છે. તેમની પાછળ સુરક્ષા વાહનોનો લાંબો કાફલો દેખાય છે. સલમાન ખાનને સુરક્ષા સાથે જ બહાર કાઢવામાં આવ્યો છે. સલમાન ખાનની સુરક્ષાને લઈને ટીમ ઘણી સતર્ક છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સલમાન ખાનનો વીડિયો જોયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈજાનના ઘર પર હુમલો થયો ત્યારથી તેના જીવને ખતરો છે. ચાહકોનું કહેવું છે કે આ સમગ્ર સુરક્ષા માત્ર એટલા માટે વધારવામાં આવી છે કારણ કે તેમના પર ફરી હુમલો ન થાય

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More