295
Join Our WhatsApp Community
દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ લોકો આ ઘાતક વાયરસનો શિકાર બની રહ્યા છે.
સલમાન ખાનની બન્ને બહેનો અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન અગ્નિહોત્રી કોરોનાથી સંક્રમિત થયા છે
આ અંગે ની જાણકારી સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.
નાગિન ફેમ મૌની રોયે એ શેર કરી વેકેશનની થ્રોબેક તસવીરો, વ્હાઇટ ડ્રેસમાં આપ્યા કાતિલાના અંદાજમાં પોઝ
You Might Be Interested In