Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન પર દેખાઈ ઉંમર ની અસર, ભાઈજાન ની આવી હાલત જોઈ ફેન્સ ને થઇ ચિંતા

Salman khan: સલમાન ખાન 59 વર્ષ નો થઇ ગયો છે. હવે સલમાન ખાન ના શરીર પર તેની ઉંમર વર્તાઈ રહી છે વાસ્તવ માં સલમાન એક ઇવેન્ટ માં પહોંચ્યો હતો જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન ની આવી હાલત જોઈ તેના ફેન્સ ને ચિંતા થઇ રહી છે.

salman khan struggle to get up from seat fans are concerned about him

salman khan struggle to get up from seat fans are concerned about him

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન બોલિવૂડ નો સુપરસ્ટાર છે. સલમાન ખાન 59 વર્ષ નો થઇ ગયો છે.હવે સલમાન ખાન ના શરીર પર તેની ઉંમર વર્તાઈ રહી છે વાસ્તવ માં સલમાન એક ઇવેન્ટ માં પહોંચ્યો હતો જનેઉં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન ની આવી હાલત જોઈ તેના ફેન્સ ને ચિંતા થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Stree 2 scene: સ્ત્રી 2 માંથી ડીલીટ કરવામાં આવ્યો હતો રાજકુમાર રાવ નો છોકરીના પોષાક વાળો સીન, અભિનેતા એ તસવીર શેર કરી કહી આવી વાત

સલમાન ખાન નો વિડીયો જોઈ ફેન્સ ને થઇ ચિંતા 

સલમાન ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો એક ઇવેન્ટ નો છે જ્યાં સલમાન ખાન પહોંચ્યો હતો. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, આ ઈવેન્ટમાં સોનાલી બેન્દ્ર સલમાન ખાન ની પાસે આવી રહી છે.સોનાલી ને જોઈને સલમાન સોફા પરથી ઉઠવાનો પ્રયાસ કરે છે. વિડીયો માં જોઈ શકાય છે કે સલમાન ખાન ને સોફા પરથી ઉઠવામાં તકલીફ થઇ રહી છે. તેમછતાં તે સોફા પરથી ઉઠે છે અને સોનાલી ને ગળે પણ લગાવે છે.


સલમાન ખાન નો આ વીડિયો જોઈને સલમાનના ફેન્સ ને ચિંતા થઇ રહી છે.. તમને જણાવી દઈએ કે સલમાને હાલમાં જ પાંસળીની સર્જરી કરાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version