Site icon News Continuous Bureau | Mumbai

સિનેમા માં પરિવારવાદ : સલ્લુ મિયાં પરિવારના આ સદસ્ય ને લોન્ચ કરવાની તૈયારીમાં…..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

સલમાન ખાનની બાણેજ અલીઝા અગ્નિહોત્રી વિજ્ઞાાપનમાં જાેવા મળ્યા પછી ફિલ્મમાં ડેબ્યુ કરશે તેવી ચર્ચા થઇ રહી છે.હવે મળેલા રિપોર્ટના અનુસાર પોતાની ભાણેજને સલમાન ખાન લોન્ચ કરવાની તૈયારીમાં છે.  સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, અલીઝાનો પરિવાર એક ગ્રાન્ડ ઇવેન્ટ યોજીને તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. ટ્રેડ સોર્સના અનુસાર, અલીઝા છેલ્લા બે વરસથી એકટિંગ અન ેડ્રામાના પાઠ ભણી રહી છે.  હવે તેના માતા-પિતા અને સલમાન ખાનને લાગે છે કે તેને લોન્ચ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. સલમાન પોતે જ આ અલીઝાના ડેબ્યુની ફિલ્મના નિર્માણમાં ઊંડો રસ લેવાનો છે.તેઓ અલીઝાને લોન્ચ કરતી ફિલ્મના દિગ્દર્શક તેમજ અન્ય સ્ટારકાસ્ટની શોધ કરી રહ્યા છે.  સૂત્રના અનુસાર, અલીઝાની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ સાલ ૨૦૨૨શરૂ કરવામાં આવે  તેવી શક્યતા છે.

Join Our WhatsApp Channel

 

ઓમિક્રોનની ઈફેક્ટ : વિક્કી – કેટરિનાના લગ્ન માં મહેમાનો સંદર્ભે આ નિર્ણય લેવાયો.

Diljit Dosanjh Stops Live Concert ટીશર્ટ પર એવું શું છપાયેલું હતું? અચાનક ગભરાયા દિલજીત દોસાંઝ, અધવચ્ચે રોક્યો લાઈવ કોન્સર્ટ; કહ્યું ‘આ અત્યંત પવિત્ર છે’
HanuMan Ansh Box Office ‘સિંઘમ’ અને ‘૮૩’ને પછાડી આગળ નીકળી ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૧૦૦ કરોડની કમાણી સાથે રચ્યો નવો ઇતિહાસ
Yash Film Toxic OTT Deal ફ્લોપ થયા પછી ‘ટોક્સિક’નું બગડ્યું ગણિત ₹૨૦૦ કરોડની OTT ડીલ હવે માત્ર ₹૩૦ કરોડમાં સમેટાઈ, મેકર્સને મોટો ફટકો
Bigg Boss 20 Contestants List ‘બિગ બોસ ૨૦’ના ૧૬ સ્પર્ધકોની યાદી જાહેર માહી વિજથી લઈને આમ્રપાલી દુબે અને મેરી કોમ સુધીના સિતારાઓની ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version