Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: બિગ બોસ બાદ હવે ટીવી ના આ રિયાલિટી શો માં જોવા મળશે સલમાન ખાન

Salman khan: સલમાન ખાન બિગ બોસ નો હોસ્ટ છે હવે સલમાન ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેતા વધુ એક રિયાલિટી શો માં જોવા મળવાનો છે.

salman khan to make an appearance in laughter chef 2

salman khan to make an appearance in laughter chef 2

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન છેલ્લા ઘણા વર્ષોથી બિગ બોસનો હવાલો સંભાળી રહ્યો છે.સલમાન ખાન બિગ બોસ નો હોસ્ટ છે. આ દરમિયાન સલમાન ખાનને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાન ટૂંક સમયમાં એક રિયાલિટી શોમાં જોવા મળશે તેવા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, સલમાન ખાન ટૂંક સમયમાં કલર્સ ટીવીના રિયાલિટી શો લાફ્ટર શેફ 2 માં જોવા મળશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: અનંત અને રાધિકા ના લગ્ન માં માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ આમને પણ હીરા ઝવેરાત થી સજાવવામાં આવી હતી, કર્દાશિયન સિસ્ટર્સ એ કર્યો ખુલાસો

સલમાન ખાન લાફ્ટર શેફ 2 માં જોવા મળશે. 

આ શોમાં સલમાન ખાન મહેમાન તરીકે એન્ટ્રી કરશે. ‘લાફ્ટર શેફ 2’ ના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ ના પ્રમોશન માટે આ શોનો ભાગ બની શકે છે. હવે ચાહકો લાફ્ટર શેફ 2 માં સલમાન ખાનની એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છે. આ શોમાં સલમાન ખાન ફરી એકવાર અંકિતા લોખંડે, રાહુલ વૈદ્ય, વિક્કી જૈન અને રૂબીના દિલૈક જેવા સ્ટાર્સને મળવા જઈ રહ્યો છે.


સલમાન ખાન હાલ તેની ફિલ્મ સિકંદર ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version